ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

Chetsi Solanki
Chetsi Solanki @cook_24037201
Ahemdabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપતુવેર દાળ
  2. ટામેટું
  3. ૨ ચમચીગોળ
  4. ૧ ટુકડોઆદુ
  5. લીલા મરચુ
  6. ૫ ચમચીલીંબૂ નો રસ
  7. મીઠું જરૂર મુજબ
  8. ૧/૪ ચમચીરાઈ
  9. ૧/૪ ચમચીજીરું
  10. ૧૦-૧૨ દાણા મેથી
  11. તમાલપત્ર
  12. બાદિયા
  13. ૨ ચમચીતેલ
  14. સૂકું લાલ મરચુ
  15. ચપટીહિંગ
  16. મીઠો લીમડો
  17. ૧/૨ ચમચીધાણાભાજી
  18. ૧/૨ ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તુવેર દાળ ને ૩ વિસલ વગાડી ને બાફી લો. બફાય ગયા બાદ ક્રશ કરી લો.

  2. 2

    ક્રશ થયા બાદ એમાં ગોળ, મીઠું, હળદર, ખમણે આદુ, સામેરલ લીલું મરચુ અને ટામેટું,લીમડો અને લીંબુ ઉમેરી ને દાળ ને ઉકળવા દો. ૨ ઉભરા આવે ત્યાં સુધી.

  3. 3

    એક પેન માં તેલ મુકો એમાં મેથી, લાલમરચું, બાદિયા, તમાલપત્ર, રાઈ, જીરું અને લીમડો ઉમેરી દો. રાઈ જીરું ફૂટી જાય એટલે હિંગ ઉમેરી અને એ વઘાર દાળ ઉમેરી દો. પછી ધાણાભાજી ઉમેરી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chetsi Solanki
Chetsi Solanki @cook_24037201
પર
Ahemdabad

ટિપ્પણીઓ

Similar Recipes