રાંધવાની સૂચનાઓ
- 1
તુવેર ની દાળ ને ગરમ પાણી થી ધોઈ ને 2 કલાક પલાળી રાખવી. કુકર માં બાફી લેવી.
- 2
બફાઈ જાય પછી બ્લેન્ડર ની મદદ થી બ્લેન્ડ કરી લેવી. વઘારિયા માં તેલ મૂકી મેથી અને રાઈ નો વઘાર કરી તેમાં લીમડા ના પાન અને લીલું મરચું ઉમેરી હિંગ અને લાલ મરચું ઉમેરી વઘાર દાળ માં રેડી દેવો.
- 3
ત્યારબાદ બધા મસાલા, લીંબું નો રસ, ટામેટું અને ગોળ ઉમેરી થોડી કોથમીર ઉમેરી ઉકાળવા મુકો. 7 - 10 મિનિટ માં દાળ બરાબર ઉકળી જાય એટલે ગેસ બંધ કરી ઉપરથી કોથમીર ભભરાવી સર્વ કરવી.
Similar Recipes
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Week1 દાળ તો બધા ના ઘરે રોજબરોજ બનતી જ હોય છે .કોઈ તીખી દાળ બનાવે કે કોઈ ખટમીઠી દાળ બનાવે .અમે તીખી દાળ બનાવી એ છીએ .મેં પહેલીવાર આ દાળ બનાવી છે આશા છે તમને ગમશે . Rekha Ramchandani -
-
-
-
-
-
ગુજરાતી દેશી દાળ (Gujarati Deshi Dal Recipe In Gujarati)
#FFC1#week1#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
દાળ ,શાક રોજ જમવામાં બનતા હોય છે. અને દરેકની દાળ, શાક બનાવવાની રીત માં થોડા ફેરફાર હોય છે. મે આજ દાળ બનાવી એ સ્વાદ માં સરસ લાગે છે. એટલે મને દાળ ની રેસીપી સેર કરવાની ઈચ્છા થઈ.....#FFC1 Rashmi Pomal -
-
-
ગુજરાતી તુવેર ની દાળ (Gujarati Tuver Dal Recipe In Gujarati)
#FFC1#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુજરાતી દાળ
#FFC1#ફૂડ ફેસ્ટિવલદરેક ગુજરાતી ના ઘર માં આ દાળ બનતી જ હોય છે અને તેની સાથે ભાત, રોટલી અને શાક સરસ લાગે છે.આ દાળ ખાટી મીઠી લાગે છે. Arpita Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15956643
ટિપ્પણીઓ (3)