સેન્ડવીચ ખાખરા (Sandwich Khakhra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ૨ કપ ઘઉં નો લોટ લો તેવા બે ચમચી ઘી નાખી બરાબર મિક્સ કરી લો ત્યારબાદ તેમાં બધા મસાલા નાખી બરાબર મિક્સ કરી લો પછી તેમાં 1/2 કપ પાણી ઉમેરી થોડો કઠણ લોટ બાંધી દો આ લોટને ૨૦ મિનિટ રેસ્ટ થવા દો
- 2
20 મિનિટ પછી લોટને તેલ લગાવી મસળી લો એકસરખા લુઆ કરી લો ત્યારબાદ થોડો ઘઉનો લોટ લઇ તેને એકદમ પાતળા વણી લો પછી તાવી ગરમ કરી સ્લો ગેસ પર બંને બાજુ થોડું ઘી લગાવી શેકી લો પછી તેના પર મરી પાઉડર અને મીઠું સ્પરિનકલ કરી ટોમેટો સોસ કે મેયોનીઝ જોડે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
આચારી ખાખરા (Aachari Khakhra Recipe In Gujarati)
#KC#cookpadindia#Cookpadgujaratiઆચારી ખાખરાPost 5 Ketki Dave -
-
-
-
-
-
-
-
-
-
-
સ્ટ્રોબેરી ખાખરા (Strawberry Khakhra Recipe In Gujarati)
#KC#cookpadindia#Cookpadgujaratiસ્ટ્રોબેરી ખાખરાPost 4 Ketki Dave -
-
-
-
-
મસાલા વાળા ખાખરા (Masala Khakhra Recipe In Gujarati)
#KC#cookpadindia#CookpadgujaratiPost 2મસાલાવાળા ખાખરા Ketki Dave -
-
-
મસાલા ખાખરા પીઝા (Masala Khakhra Pizza Recipe In Gujarati)
#KCખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15941644
ટિપ્પણીઓ