મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani

#KC

મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#KC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
  1. 2 કપઘઉંનો લોટ
  2. 2 ટેબલ સ્પૂનતેલ
  3. 1/2 કપકસૂરી મેથી
  4. મીઠું આવશ્યકતા અનુસાર
  5. 1 ચમચીજીરુ
  6. 1/4 ચમચીહળદર
  7. 1/2 ચમચીમરચું પાઉડર
  8. 1/2 ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉંના લોટ ચાળી લો. પછી તેલ અને તમામ મસાલા નાખી મિક્સ કરી લો.

  2. 2

    હવે પાણી નાખી રોટલી જેવો લોટ તૈયાર કરો. લોટને 15 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો.

  3. 3

    હવે લોટ માથી લુવા બનાવી લો અને રોટલી વણી લો. પછી તવા પર મુકી કોટન કપડાં થી દબાવી બંને બાજુએ ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી શેકી લો.

  4. 4

    તૈયાર છે મેથી મસાલા ખાખરા. એરટાઇટ કન્ટેનર માં ભરી સ્ટોર કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

ટિપ્પણીઓ

Similar Recipes