મેથી ની ભાજી (Methi Bhaji Recipe In Gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623

મેથી ની ભાજી (Methi Bhaji Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 જુડી મેથી ની ભાજી
  2. 10-15લસણ ની કળી
  3. 2 ચમચીબેસન
  4. 2 ચમચીલાલ મરચું પાઉડર
  5. 1 ચમચીહળદર
  6. તેલ જરૂર મુજબ
  7. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ભાજી સમારી ધોઈ લેવી.પેન માં તેલ મૂકી હિંગ નખી લસણ ની કટકી નાખવી,પછી ભાજી નાખવી.ચડી જાય એટલે તેમાં લાલ મરચું, હળદર મીઠું નાખવું.ઉપરથી બેસન નાખી મિક્સ કરવું.

  2. 2

    સરખું મિક્સ થાય પછી તેમાં પાણી ઉમેરી,ચડવા દેવી.રેડી છે યમી ભાજી.ટામેટું પણ નાખી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
પર

Similar Recipes