અપ્પમ (Appam Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
dr.Khushali Karia
dr.Khushali Karia @khushali_27

બચ્ચા માટેની રેસીપી

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. 1/2 કપરવો
  2. 1/2 કપશેકેલા ઓટ્સ
  3. 1 ચમચીઆદુ મરચા અને લસણની પેસ્ટ
  4. 1 ચમચીપંપકીન સીડ્સ
  5. 1 ચમચીસનફ્લાવર સીડ્સ
  6. ચપટીઇનો
  7. 1/2 કપદહીં
  8. પાણી જરૂર પ્રમાણે
  9. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઓટ્સ અને રવો એક બાઉલ માં લઇ તેમાં દહીં નાખી 15- 20 મિનિટ ઢાંકીને રેહવા દો.

  2. 2

    મિક્સર માં આદુ, મરચા, લસણ, પંપકીન સીડ્સ, સનફ્લાવર સીડ્સ, કોથમીર ઉમેરી પેસ્ટ બનાવી લો.

  3. 3

    20 મિનિટ બાદ ઓટ્સ અને રવા ના મિશ્રણ માં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો.

  4. 4

    જરૂર પ્રમાણે પાણી, મીઠું અને ઇનો ઉમેરી બેટર તૈયાર કરી લો.

  5. 5

    અપ્પમ પેનમાં તેલ લગાવી ગરમા ગરમ અપ્પમ બનાવી કેચઅપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

dr.Khushali Karia
dr.Khushali Karia @khushali_27
પર

Similar Recipes