રવા મકાઈના અપ્પમ (Semolina Corn Appam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં રવો લો બરાબર ચાળી લો ત્યારબાદ મરચાં અને ટામેટાં ઝીણાં સમારી લો ત્યારબાદ તેમાં એડ કરો જીરુ ધાણા કો પાઉડર કોથમીર મકાઈ દાણા કાઢેલી આદુ-લસણની પેસ્ટ નાખી મિક્સ કરી લો ૩ વાટકી પાણી એડ કરો ત્યારબાદ બધું મિક્સ કરી દો 15 મિનિટ સુધી દો
- 2
- 3
ત્યારબાદ અપે બનાવાના પેન મૂકો તેને ગરમ થવા દો ત્યારબાદ ગોળ ગોળ ખાનામાં એક એક ચમચી તેલ એડ કરો ત્યારબાદ તેમા ગોળ ગોળ ખાનામાં મિક્સ કરેલું પેસટ એડ કરો ત્યારબાદ તેને ઢાંકી દો પાંચ મિનિટ થવા દો ત્યારબાદ બીજી તરફ ફેરવો પાછા પાંચ મિનિટ થવા દો થઈ ગયા બાદ કાઢી લો પછી લસણ કે ધાણાની ચટણી સાથે સર્વ કરો
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રવા ના અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
આ રેસીપી નાસ્તા માં અથવા તો રાત્રે ડિનરમાં બનાવી શકાય તેવી ઇન્સ્ટન્ટ રેસીપી છે Miti Mankad -
-
-
રવા અપ્પમ(Rava appam recipe in gujarati)
#GA4#Week11#રવા_અપ્પમ#Green_Onion#CookpadGujarati#cookpadindiaઅપ્પમ એ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. ત્યાં સવારે નાસ્તા માં વધારે ખાય છે. મેં અહીં રવા અપ્પમ બનાવ્યા છે. જે ઇન્સ્ટન્ટ છે અને તેમાં લીલા શાકભાજી નો યુઝ કર્યો છે. Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
-
મકાઈના વડા(Corn vada recipe in Gujarati)
શિયાળામાં ગરમાગરમ વાનગી ખાવાની મજા આવે છે. બટેટા વડા ,ભજીયા તો બધા ત્યાં બનતા હોય પણઆજે આપણે મકાઈના વડા બનાવશું.#GA4#week9 Pinky bhuptani -
-
-
-
રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
રવા અપ્પમ બનાવા માટે આથો લાવવાની જરૂર નથી ૩૦ મીનીટ રેસ્ટ આપી બેટર તૈયાર છે લાઈટ ડીનર જોઈતું હોયતો રવા અપ્પમ બેસ્ટ મેનુ છે Jigna Patel -
કોર્ન અપ્પમ (Corn Appam Recipe In Gujarati)
#DIWALI2021અપ્પમ ખુબ ઝડપથી બની જતો નાસ્તો છે..આને બ્રેકફાસ્ટ, બ્રન્ચ, કે ડિનર માં પણ લઇ શકો છો.કોઈ મહેમાન આવે ત્યારે ઝડપ થી બનાવી સર્વ કરી શકાય છે.. Daxita Shah -
-
-
રવા કોર્ન અપ્પમ (Rava Corn Appam Recipe In Gujarati)
#STડિનરમાં કે નાસ્તા માટે કોઈ ઈન્સ્ટન્ટ રેસિપી બનાવી હોય તો રવા અપ્પમ એક સારો ઓપ્શન છે. આમ તો અપ્પમ સાઉથ ઈંડિયન રેસિપી છે જે ચોખાના લોટ અને કોકોનટ મિલ્કમાંથી બનાવવામાં આવે છે. કેરળના દરેક ઘરમાં સામાન્ય રીતે અપ્પમ ખવાતા જ હોય છે. જો કે રવાના અપ્પમ ઓથેન્ટિક સાઉથ ઈંડિયન અપ્પમ કરતાં થોડા અલગ છે. આમાં તમે જુદા-જુદા વેજિટેબલ્સ નાખીને બનાવી શકો છો. Juliben Dave -
-
કોર્ન ટોમેટો પુલાવ (Corn Tomato Pulav Recipe In Gujarati)
#GA4 #Week8 #sweet corn #pulao Hetal Kotecha -
-
-
-
-
ચીઝ મસાલા કોર્ન સબ્જી (Cheese Masala Corn Sabji Recipe In Gujarati)
#GA4#Week8#Sweetcorn Nehal Gokani Dhruna -
-
-
-
-
-
More Recipes
- વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)
- (દાલગોના કોફી ( Dalgona Coffee Recipe in Gujarati)
- મિલ્ક ચોકલેટ (Milk Chocolate Recipe In Gujarati)
- ચીઝ ચીલી ટોસ્ટ અને મસાલા સેન્ડવીચ (Cheese Chilli Toast & Masala Sandwich Recipe In Gujarati)
- વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13967217
ટિપ્પણીઓ (3)