અપ્પમ પેન વડાપાવ (Appam Pan Vadapav Recipe In Gujarati)

યમ્મી અને ટેસ્ટી રેસીપી😋
અપ્પમ પેન વડાપાવ (Appam Pan Vadapav Recipe In Gujarati)
યમ્મી અને ટેસ્ટી રેસીપી😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી ને તેની છાલ કાઢી તેનો છૂંદો કરી લો ત્યારબાદ એક વધારેમાં હિંગ રાયતતડે પછી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ લીમડાના પાન અને હળદર નાખી એક મિનિટ માટે થવા દોત્યારબાદ ગેસ બંધ કરી મીઠું ખાંડ લીંબુનો રસ કોથમીર નાંખી બરાબર હલાવો
- 2
ત્યારબાદ તેમાં બટાકા નો છૂંદો ઉમેરી બરાબર મિક્ષ કરી લો અને તેના ગોળા વાળી લો.
- 3
ત્યારબાદ એક બાઉલમાં ચણાનો લોટ લઇ મીઠું અને જરૂર મુજબ પાણી નાખી તેનું ખીરું બનાવી લો ત્યારબાદ અપ્પમ પેન માં ગોળાને ચણાના લોટમાં બોળી ને તેલ મૂકી બંને બાજુ ગોલ્ડન રંગનો શેકી લો
- 4
ત્યારબાદ પાવને વચ્ચેથી કટ કરીને ગ્રીન લસણની, મીઠી ચટણી લગાવી કાંદા નાખી બટાકા વડા નાખી વડાપાવ તૈયાર કરો અને સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો ખૂબ જ ટેસ્ટી બને છે.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વડાપાવ (Vadapav Recipe In Gujarati)
ઠંડીની મોસમમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય એવા વડાપાવ Falguni Shah -
-
-
-
કર્જત સ્ટાઈલ મીની વડાપાવ (Vadapav Recipe In Gujarati)
#મોમફ્રેન્ડસ, મેં પાવ ની રેસિપી પહેલાં જ શેર કરેલી છે એ પ્રમાણે જ મેં મીની પાવ બનાવ્યા છે. કર્જત ના વડાપાવ ખુબ જ ફેમસ છે અને મારા નાના દીકરા એ સૌથી પહેલાં ત્યાં જ ટેસ્ટ કરેલો અને તેના ફેવરિટ બની ગયેલા આ વડાપાવ હું અવારનવાર બનાવું છું અને કીડઝ સ્પેશિયલ હોય મેં સાઈઝ માં સ્મોલ વડાપાવ તૈયાર કર્યા છે. થોડા સીમીલર ટેસ્ટ સાથે ની વડાપાવ ની રેસિપી નીચે મુજબ છે . ફ્રેન્ડસ લોકડાઉન ના કારણે જે ઘટકો અવેલેબલ હતા એ યુઝ કરી ને પિક્ચર લીઘેલા છે પરંતુ આ વડા માં લસણ , લીલા આદુ મરચાંની તીખાશ જ મેઇન હોય એ રીતે તમે લઈ શકો છો.🙏🥰 asharamparia -
પનીર વેજીટેબલ રોસ્ટી (Paneer Vegetable Rosti Recipe In Gujarati)
#PCપનીર રેસીપીટેસ્ટી અને હેલ્ધી😋😋 Falguni Shah -
લેફ્ટ ઓવર બ્રેડ પકોડા ચાટ (Left Over Bread Pakoda Chaat Recipe In Gujarati)
#LOબ્રેડ વધ્યા હતા એમાંથી મે ટેસ્ટી બ્રેડ પકોડા બનાવ્યા છે જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે.😋 Falguni Shah -
-
-
ઉલ્ટા વડાપાવ
ફ્રેન્ડ આ એક સુરતનું સ્ટ્રીટ ફૂડ છે જે હમણાં સમયથી ખૂબ જ ફેમસ છે અને વડાપાવ તો આમ પણ બધાને ભાવતું જ હોય છે તો ઉલ્ટા વડાપાઉં પણ એટલા જ ટેસ્ટી બને છે#cookwellchef#ebook#RB15 Nidhi Jay Vinda -
-
-
વડાપાવ (Vadapav Recipe In Gujarati)
#Fam#Cookpadindia#Cookpadgujratiવડાપાવ. (Mumbai street Food Vada Pav) વડાપાવ નું નામ આવતા જ નાના મોટા બધાનાં મોંમા પાણી આવી જાય એવું સ્ટ્રીટ ફુડ છે. પછી એ કોઈ સિઝન હોય દરેક ને ભાવે પણ છે. એમાં પણ લસણની સુકી ચટણી અને તળેલા મરચાં સાથે ગરમા ગરમ વડાપાવ ખાવાની મજા જ અલગ છે. Vaishali Thaker -
-
ઢોસા અને સ્પ્રિંગ ઢોસા (Dosa Spring Dosa Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિ સ્પેશિયલ રેસિપી ખૂબ જ ટેસ્ટી બને છે. Falguni Shah -
-
-
ઉત્તપા અને મેદુવડા (Uttapa / Medu Vada Recipe In Gujarati)
શનિવારઆજે મેં નાસ્તો બનાવ્યો હતો ખૂબ જ ટેસ્ટી લાગે છે Falguni Shah -
-
વેજ સેન્ડવીચ પકોડા ચાટ (Veg Sandwich Pakoda Chaat Recipe In Gujarati)
#SDસમર સ્પેશિયલ ડીનર રેસીપી Falguni Shah -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3અમારા ઘરમાં ઢોસા બધાને બહુ જ ફેવરેટ છે❣️😋 Falguni Shah -
વેજીટેબલ ખમણ ઢોકળા (Vegetable Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#week1Food Festival challengeખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી Falguni Shah -
-
પાલક ના ક્રિસ્પી ભજીયા (Palak Crispy Bhajiya Recipe In Gujarati)
ઠંડીના મોસમમાં ખાવાની મજા પડી જાય છેહેલ્ધી અને ટેસ્ટી Falguni Shah -
-
વડાપાવ (Vadapav Recipe In Gujarati)
મુંબઈ નગરીનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એટલે વડાપાવ. વડાપાવનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવે. વડાપાવનો લસણવાળો તીખો અને ચટપટો ટેસ્ટ દરેકને ખૂબ જ પસંદ આવે. ક્યારેક અચાનક કોઈ મહેમાન આવી જાય તો પણ ફટાફટ બની જાય, અને દિવસમાં આ ટેસ્ટી વડાપાવ ગમે ત્યારે ખાઈ શકાય. ખાસ કરીને ચોમાસામાં ગરમ ચા ની સાથે વડાપાવ મળે એટલે મોજે મોજ.#MRC#vadapav#monsoonspecial#recipechallenge#વડાપાઉં#batata#streetfood#cookpadgujrati#cookpadindia Mamta Pandya -
દાલ વડા (Dal Vada Recipe In Gujarati)
#KERકેરેલા સ્પેશિયલ રેસીપીખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
છતીસગઢ ચિલા (Chhattisgarh Chila Recipe In Gujarati)
#CRCછત્તીસગઢ રેસીપી ચેલેન્જખૂબ જ ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે.😋 Falguni Shah -
-
More Recipes
ટિપ્પણીઓ (9)