કોથમીર નાં ડાળખાંની તીખી અને ચટપટી ચટણી

Mittu Dave
Mittu Dave @Mittu12
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૫ મિનિટ
  1. ૧ કપકોથમીર નાં ડાળખાં ઝીણાં સમારેલાં
  2. ૬-૭ કળી લસણ
  3. ૨ ટી સ્પૂનલીબુનો રસ
  4. ટેબલ સ્પૂન શીંગદાણા
  5. ૩ નંગલીલાં મરચાં
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૧/૨ટેબલ સ્પૂન ખાંડ

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    કોથમીર નાં ડાળખાં,મીઠું,શીંગદાણા,મરચાં,લસણ, લીંબુ નો રસ,ખાંડ નાખી મિક્સર માં ક્રશ કરી ચટણી બનાવી લો.

  2. 2

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Mittu Dave
Mittu Dave @Mittu12
પર

Similar Recipes