લાલ મરચાં લસણ ની ચટણી નું પ્રીમિકસ (Lal Marcha Lasan Chutney Premix Recipe In Gujarati)

Mittu Dave @Mittu12
લાલ ચટાકેદાર લસણ ની ચટણી નું પ્રીમિકસ
લાલ મરચાં લસણ ની ચટણી નું પ્રીમિકસ (Lal Marcha Lasan Chutney Premix Recipe In Gujarati)
લાલ ચટાકેદાર લસણ ની ચટણી નું પ્રીમિકસ
રાંધવાની સૂચનાઓ
- 1
લસણ પાઉડર,મીઠું,મરચું,જીરું પાઉડર ભેગું કરી એકવાર મિક્સર માં ચલાવી ને કાઢી લઈ કાચ ની બોટલ માં ભરી લો.
- 2
પ્રીમિકસ ૩ ટેબલ સ્પૂન લઈ તેમાં થોડું પાણી ને ૧/૨ ટેબલ સ્પૂન તેલ નાખી હલાવી લો બસ ચટણી તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લાલ મરચાં લસણ ની ચટણી (Lal Marcha Garlic Chutney Recipe In Gujarati)
શિયાળા માં માં તો બધા જ શાક આવતા હોય તો ઘર ની રસોઈ ના બધા શાક ભાવતા હોય પણ કોઈક વાર ના ભાવે એવા શાક હોય કે કોઈ પણ ફરસાણ હોય એની જોડે આ લાલ મરચાં ની ચટણી હોય તો ભયો ભયો. Bansi Thaker -
તીખી તમતમતી લાલ લસણ ની ચટણી
#RJSરાજકોટ/જામનગર ના લોકો ખવાના બહુજ શોખીન છે અને એ પણ રોડસાઈડ સ્નેક આ ચટણી માં લસણ અને લાલ મરચું પડે છે જેને લીધે આ ચટણી બહુજ તીખી અને ટેસ્ટી લાગે છે. Bina Samir Telivala -
લાલ મરચાં અને લસણ ની ચટણી
ઈબુક રેસિપી#RB19 : લાલ મરચાં અને લસણ ની ચટણીફ્રેશ લાલ મરચાં અને લસણ ની ચટણી એકદમ ટેસ્ટી 😋 લાગે છે. જેને તમે કોઈ પણ ફરસાણ કે પછી પૂરી , થેપલા , પરોઠા , ભાખરી સાથે સર્વ કરી શકો છો. Sonal Modha -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24#Garlicઆપડે બહુ જુદી જુદી જાતની લસણ ની ચટણી મો પણ ઉપયોગ કરતાં હોઈએ છીએ. લસણની સૂકી ચટણી,વઘારેલી લસણ ની ચટણી, લીલા લસણની ચટણી,મારવાડી લસણ ની ચટણી, પાઉંવડા ની ચટણી, કાઠિયાવાડી સ્ટાઈલની લસણ ની ચટણીઓ, બધી ચાટ ઉમેરતી લસણ ની ચટણી. આજે આ બધા માંથી હું બે જાતની લસણ ની ચટણી બનાવી રહી છું. પાઉંવડા માં વપરાતી ચટાકેદાર મહારાષ્ટ્ર ની ફેમસ સુકી ચટણી અને કાઠિયાવાડ ની ચટણી. મુંબઈ(મહારાષ્ટ્ર)ના ફેમસ એવા પાઉંવડા માં એના લસણ ની સુકી ચટણી નું ખુબ જ મહત્વ હોય છે. એનાં વગર વડાપાઉં માં જરા પણ મઝા નથી આવતી. ખુબ જ ઓછા ઘરમાં જ અવેલેબલ હોય એવાં સામાન માંથી ખુબ જ ઝડપથી એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવવા માં આવે છે. એને બનાવ્યા પછી કાચ ની બોટમાં ભરી તમે ૧ મહિનો આરામથી રાખી શકો છો. અમારી ઘરે વડાપાઉં બધા ના ખુબ જ ફેવરેટ છે, એટલે વારંવાર આ ચટણી નો ઉપયોગ થતો હોય છે.કાઠિયાવાડ(સૌરાષ્ટ્ર) માં પણ લસણ ની ચટણી બહુ જ પ્રખ્યાત છે. કાઠિયાવાડી લોકોને લસણની ચટણી વિના ફાવે જ નહીં. ત્યાં લોકો સવાર, સાંજ જમવા સાથે લસણ ની ચટણી જરુર થી લે છે. એમની જ સ્પેશિયલ રીતની ચટણી બે પ્રકારની હોય છે. સૂકી અને ગ્રેવીવાળી લસણની ચટણી. મોટા ભાગ ના એમનાં કુકીંગ માં પણ આ જ લસણ ની ચટણી નો ઉપયોગ કરતા હોય છે. આ ચટણી બનાવવી પણ બહુ જ સહેલી છે. ચટણી બનાવી કાચની બોટલમાં ભરી ૧૫ દિવસ સુધી રાખી સકાય છે. આજે મેં એમની સૂકી ચટણી ખુબ જ ઓછા સામાનમાંથી બનાવી છે. બહુ જ સ્વાદિષ્ટ ચટણી બની છે. બાજરાના રોટલા જોડે તો આ ચટણી બહુ જ સરસ લાગે છે.જો તમને પણ આવી લસણ ની ચટણી ખાવાની મજા આવતી હોય અને ઈચ્છા થતી હોય તો તમે પણ આ ચટણી જરુર થી બનાવી જોજો. આજે જ બનાવી ને ભરી લો આ લસણ ની ચટણી.#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
મરચા લસણ ની ચટણી (Marcha Lasan Chutney Recipe In Gujarati)
#સાઈડ#કાઠિયાવાડી સ્પેશિયલ મરચા લસણ ની ચટણી #તીખી ચટપટી સ્વાદિષ્ટ ચટણી # ભોજન માં પીરસાતી એક્સ્ટ્રા ડિશ #સાઈડ ડિશ #બાજરા ના રોટલા, પૂરી, પરાઠા, ઢોકળા સાથે પીરસાતી સાઈડ ડિશ. Dipika Bhalla -
કોપરા અને લસણ ની ચટણી (Kopra Lasan Chutney Recipe In Gujarati)
કોપરા અને લસણ ની ચટણી (વડાપાઉં ની ચટણી) Richa Shahpatel -
લાલ મરચાં લસણ ની ચટણી
શિયાળામાં જ મળતા લાલ મરચા આજે માર્કેટ માં મળી ગયા તો લાલ મરચાં લસણ ની ચટણી બનાવી જે ઘણી રેસીપી માં કામ લાગે છે અને ફ્રીઝમાં 1 મહિના સુધી સારી રહે છે. Dr. Pushpa Dixit -
લસણ અને લાલ મરચાં ની ચટણી (Garlic Red Chilli Chutney Recipe In Gujarati)
#GA4#Week4#Chatani# લસણ અને લાલ મરચાં ની ચટણીઆ ચટણી ઢોકળાં, ઢેબરાં અને તીખા પુડલા સાથે સરસ લાગે છે. Colours of Food by Heena Nayak -
લસણ ની લાલ મરચાં ની ચટણી
#તીખી લસણ અને લાલ મરચાં , જીરું,મીઠું અને મરચું પાવડર ની તીખી તમતમતી ચટણી બનાવી છે. તે વડા પાવ, દાબેલી, ઢોસા , ઢોકળાં, ઈડલી , ભેળ,અને બીજી તમને ભાવતી વાનગી સાથે સર્વ કરી શકો. Krishna Kholiya -
ફ્રેશ લાલ મરચાં અને લસણ ની ચટણી (Fresh Lal Marcha Garlic Chutney Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiફ્રેશ લાલ મરચાં & લસણની ચટણી Ketki Dave -
લસણ ની ચટણી (Lasan Chutney Recipe In Gujarati)
પરોઠા,થેપલા,રોટલા,ખિચડી કે કોઈ પણ recipe સાથે લસણ ની ચટણી એડજેસ્ટ થઈ જાય..એક સમયે શાક ના હોય તો પણ આ ચટણી શાક ની ગરજ સારે છે.. Sangita Vyas -
સૂકાં લાલ મરચાં અને લસણ ની ચટણી
#GA4#week24લસણ ની ચટણી બધા ના ઘરે અલગ અલગ રીતે બનતી જ હોય છે. આ ચટણી તમે ભેળ, ચાટપુરી, દાબેલી માં વાપરી શકાય છે. અને તેને ફ્રિઝાર માં સ્ટોર કરી શકાય છે. Vrunda Shashi Mavadiya -
-
લાલ મરચા લસણ ની ચટણી (Lal Marcha Lasan Chutney Recipe In Gujarati)
#GA4#Week4 આ ચટણી મા જો ગોળ નો ઉપયોગ ન કરીએ તો પણ એટલી જ સરસ લાગે છે.તેનો ઉપયોગ આપણે ચાઇનીઝ રેસિપી મા રેડ સોસ ની જગ્યા એ પણ કરી શકાય છે. Vaishali Vora -
લાલ મરચાં ની ચટણી (Lal Marcha Chutney Recipe In Gujarati)
શિયાળામાં લાલ મરચાં સરસ આવે છે Janvi Joshi -
લસણ લાલ મરચા ની ચટણી (Lasan Lal Marcha Chutney Recipe In Gujarati)
#SJR આ ચટણી ટેસ્ટ માં ખૂબ સરસ બને છે.તેમાં સરખા ભાગે તીખો, ખાટો,અને મીઠો સ્વાદ હોવાથી સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
લાલ મરચાં ની ચટણી (Lal Marcha Chutney Recipe In Gujarati)
આ ચટણી સૂકા મરચા ની બને છે અને ઘણાં દીવસ સુધી સારી રહે છે આ ચટણી નો ઉપયોગ બધી જ રેસિપી માં કરી શકાય છે Darshna Rajpara -
સુકા લાલ મરચાં ની ચટણી (Suka Lal Marcha Chutney Recipe In Gujarati)
#RC3Week - 3Red Colour RecipesPost - 7Hai Reee Hai.... Tikhi Chutney KhayMuh me Aag LagayeAaya Swad ka Mausam Diwana..... Diwana......... મોંમાં થી સૂસવાટા.... આંખો 👀 અને નાક👃 માંથી પાણી અને કાનમાં 👂થી સૂરસૂરિયું નીકળી જાય તો પણ આ સૂકાં લાલ મરચાં ની ચટણી ખાવા મનમે ❤ લડ્ડુ ફુટતે હૈ Ketki Dave -
લાલ મરચાની ચટણી (Red Chili Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiલાલ મરચા ની ચટણી Ketki Dave -
લસણ ની તીખી મીઠી ચટણી (Lasan Tikhi Mithi Chutney Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : લસણની તીખી મીઠી ચટણીબધા ના ઘરમાં લસણ ની ચટણી તો બનતી જ હોય છે. અમારા ઘરમાં તો આ ચટણી કાયમ ને માટે હોય જ તો આજે મેં લસણની તીખી મીઠી ચટણી બનાવી છે. Sonal Modha -
-
-
લીલા લસણ મરચાં ની ચટણી (Lila Lasan Marcha Chutney Recipe In Gujarati)
#CWM1 #Hathimasala શિયાળામાં લીલું લસણ ખુબ મળતુ હોય ને ચટણી વગર ફરસાણ અધુરુ. જમણ ની ને ડીશ ને અતી સ્વાદિષ્ટ બનાવી દે તે ચટણી. HEMA OZA -
લસણ ચટણી(lasan ni chutney recipe in Gujarati)
જમવાની થાળીમાં ચટણી હોય તો જમવાનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. લસણની ચટણી જમવામાં રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે ચાલો આજે આપણે બનાવીશું લસણની ચટણી.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya -
કાચી કેરી - લસણ ની ચટણી
#cookpadGujarati#cookpadIndia#Rawmango-Garlicchatni#Summerrecipe#કાચીકેરી-લસણ ની ચટણી રેસીપી Krishna Dholakia -
ઢોકળાની સ્પેશિયલ લસણ ની ચટણી (Dhokla's Special Garlic Chutney R
#Cookpadgujarati#Chutney આ ઢોકળા ની સ્પેશિયલ લસણ ની ચટણી બનાવવી ખૂબ જ સરસ છે...ફક્ત 5 મિનિટ માં આ ચટણી તૈયાર થઈ જાય છે. આ ચટણી ઢોકળા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તમે પણ આ ચટણી બનાવી એક વાર જરૂર થી ટ્રાય કરી જુવો. Daxa Parmar -
લાલ મરચાં નું અથાણું (Red Chilly Pickle Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલાલ મરચાં નું અથાણું Ketki Dave -
-
લાલ મરચા ની ચટણી (Red Marcha Chutney Recipe In Gujarati)
આ ચટણી એવરેજ માં ઓછી તીખી હોય છે..રોટલા કે ખીચડી સાથે ખાવાની મજા આવે છે.ઝટપટ બનતી આ ચટણી સ્વાદ માં પરફેકટ છે. Sangita Vyas -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiલસણની ચટણીલસણ ની તમતમાટ ચટણી Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15965076
ટિપ્પણીઓ (2)