રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ અને ચોખા ને ધોઈ અને અલગ અલગ ત્રણ કલાક માટે પલાળી દો. અડદની દાળમાં મેથી ના દાણા પણ પલાળી દો. ત્રણ કલાક બાદ આ બંને ને મિક્સરમાં પીસી લો. પાંચથી છ કલાક માટે ઢાંકીને મૂકી રાખો.સરસ આપો આવી જશે.
- 2
હવે છ કલાક બાદ ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકો અને એક થાળી તેલથી ગ્રીસ કરીને ગરમ કરવા મૂકો. હવે ખીરામાં આવશ્યકતા અનુસાર પાણી તથા મીઠું,આદુ મરચાની પેસ્ટ નાખી મિક્સ કરો હવે ઈનો નાખી મિક્સ કરો. અને ઢોકળીયામાં મુકેલ થાળીમાં ખીરું સ્પ્રેડ કરો. તેની ઉપર મરી પાઉડર sprinkle કરો. અને 10 મિનિટ માટે ફાસ્ટ ગેસ પર બફાવા દો.ઈદડા બફાઈ જાય પછી ઠંડા પડવા દો. તેના પીસ પાડી લો અને વઘાર માટે તેલ ગરમ કરવા મુકો. તેલ, ગરમ થાય એટલે તેમાં રાઈ,તલ, મીઠી લીમડી નાખી અને આ વઘાર ઇદડા ઉપર ચારે બાજુ ફેલાવી દો. તૈયાર છે ઈદડા!
Similar Recipes
-
-
ઈદડા (Idada Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakingઈદડા એ હળવો નાસ્તો છે. પણ પેટ ભરાઈ જાય એવો નાસ્તો છે. ખૂબ જ ઓછી સામગ્રીમાંથી બને છે. આ ખૂબ સોફ્ટ બનવાથી મોટી ઉંમરની વ્યક્તિ પણ સહેલાઈથી ખાઈ શકે છે. બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે. Neeru Thakkar -
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#cookpadguj#cookpad#cookpadindia#breakfast#homechef Neeru Thakkar -
રવા ના ઈદડા (Rava Idada Recipe In Gujarati)
#RC2#cookpadguj#cookpad#cookpadindiaજો તમે હેલ્થ કોન્સિયસ છો અથવા તો ડાયટિંગ કરવાની જરૂર હોય તો નાસ્તા માટે આ એક બેસ્ટ રેસીપી છે. લો કેલેરી તો ખરી જ પણ સાથે હેલ્ધી પણ. Neeru Thakkar -
-
-
પંચમેળ ઢોકળા
#RB4#cookpadguj#cookpad#cookpadindia#homechef#homefood#homemade#breakfast#tasty#yummy#healthyandtasty#vatidal#Platingપંચમેળ ઢોકળા એટલે પાંચ જાતની દાળને મિક્સ કરી અને તેમાંથી બનતા ઢોકળા. જે રીતે આપણે પંચમેળ દાળ પણ બનાવીએ છીએ એવી જ રીતે મેં અહીં પાંચ જાતની દાળ નો ઉપયોગ કરી અને ટેસ્ટી ઢોકળા બનાવ્યા છે. આ પ્રોટીનથી ભરપૂર ઢોકળા લો કેલેરી પણ છે. નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે. Neeru Thakkar -
વેજ મસાલા ખીચડી (Veg. Masala Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
શક્કરિયા નું રસાવાળુ શાક (Shakkariya Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#sweetpotato Neeru Thakkar -
મલ્ટીગ્રેઈન વેજ ઈડલી (Multigrain Veg Idli Recipe In Gujarati)
#LB#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tastyબાળકોને નાસ્તો આપવા માટે આ હેલ્ધી, મલ્ટીગ્રેઈન વેજ ઈડલી ચોક્કસ ટ્રાય કરશો. Neeru Thakkar -
-
ડંગેલા (Dangela Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad'ડંગેલા'એટલે ચરોતરવાસીઓની પ્રિય વાનગી ! ઢોકળા અને હાંડવા ના ખીરામાંથી જ બનતી આ વાનગી ખૂબ જ ટેસ્ટી હોય છે. Neeru Thakkar -
-
-
લસણીયા મગ ની દાળ (Lasaniya Moong Dal Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadમગની દાળ ખૂબ જ પૌષ્ટિક છે. જેનું સેવન કરવું જ જોઈએ. મગની છુટ્ટી દાળ કઢી ભાત સાથે, મગની રસા વાળી દાળ ભાત સાથે તેમજ સવારે નાસ્તામાં પણ મગની દાળનું સેવન કરી શકાય છે. મગની દાળની કચોરી પણ બને છે. Neeru Thakkar -
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઆ ખાટા ઢોકળા મેં એકદમ પાતળા રોટલી જેવા બનાવ્યા છે.જે ખાવાની મજા આવે.મોઢામાં મુકતા જ ઓગળી જાય છે. Neeru Thakkar -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindiaમગની દાળ ની સેવ ખમણી સાથે નાયલોન સેવ ઉપરાંત, ટોમેટો સેવ સાથે ખૂબ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
ઢોકલા કેક(dhokala cake recipe in gujarati)
#cookpadindia#cookpadguj#cookpad🍀ઢોકળા અમારા ફેમિલી માં બધાના ફેવરિટ છે. અવાર-નવાર બનતા જ રહે છે એટલે તેમાં વૈવિધ્યતા લાવી. જેથી બધાને બ્રેકફાસ્ટ નો આનંદ મળે. Neeru Thakkar -
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
વધેલા ભાતના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#leftover Neeru Thakkar -
ખટમીઠા પોપકોર્ન (Khatmitha Popcorn Recipe In Gujarati)
#HR#cookpadguj#cookpad#cookpadindia#popcorn ખટમીઠા પોપકોર્ન Neeru Thakkar -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadએકાદશી માં ઉપવાસની ઘણી બધી આઈટેમ બનાવતા હોઈએ છીએ છતાં પણ સાબુદાણાની ખીચડી એ તો સદાબહાર છે. Neeru Thakkar -
ગુજરાતી ખાટા ઢોકળા (Gujarati Khata Dhokla Recipe In Gujarati)
#cooksnap#cookpadguj#cookpadindia#cookpadતેજલજી આપની ખાટા ઢોકળા ની રેસીપી જોઈ અને મને પણ બનાવવાની પ્રેરણા મળી છે.મેં પણ ખાટા ઢોકળા બનાવી સ્ટીકમાં લગાવ્યા છે.આટલી સુંદર રેસીપી શેર કરવા બદલ આભાર🙏🏻 Neeru Thakkar -
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1#COOKPADGUJ#COOKPAD#COOKPADINDIA Neeru Thakkar -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#dinner Neeru Thakkar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15992795
ટિપ્પણીઓ (20)