રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ ઉપર જણાવ્યા મુજબ દાળ અને ચોખા ને અલગ અલગ વાસણ માં લઈને સાફ પાણી થી ધોઈ નાખો પછી તેને જરુર મુજબ પાણી ઉમેરી છ થી સાત કલાક પલાળી રાખો..
- 2
હવે દાળ/ચોખા બરોબર પલળી જાય એટલે ચોખા નુ પાણી કાઢી લેવુ. મિકસર જાર મા બનને વસ્તુ નાખી તેમા દહીં ઉમેરી પીસી લેવું જરુર પડે તો દાળ નુ પાણી ઉમેરવું. ખીરું તયાર કરી છ થી સાત કલાક આથો આવવા માટે રાખો..
- 3
હવે ખીરા મા આથો બરોબર આવ્યો કે નહી તે ચેક કરી લેવુ પછી તેમા મીઠું સ્વાદ મુજબ,આદુ-મરચા ની પેસ્ટ સોડા નાખી બરોબર હલાવવું દસ મિનિટ ઢાંકીને રાખવુ..
- 4
હવે ઢોકળીયા માં પાણી ને ગરમ કરવા મૂકો. થાળી ને તેલ લગાવી તેમાં ખીરું નાખી ઉપર થી મરી પાઉડર નાખી દસ થી પંદર મિનીટ વરાળે બાફી લો..
- 5
હવે એક પેન માં વાઘર માટે તેલ મુકી તેમા રાઈ-જીરુ,તલ,લીલા મરચાં ઝીણા સમારેલા,લીમડાના પાન અને હિગ નાખી વઘાર કરી ઢોકળા મા નાખી ઠંડા પડે એટલે તેના ટુકડા કરી લેવા ઉપર થી કોથમીર જરુર મુજબ નાખી સર્વ કરો. ગરમાગરમ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઈદડા (Idada Recipe in Gujarati)
#trend4#week4ઈદડા એ તળ્યા વગરનું બાફેલું ફરસાણ છે. સ્વાદમાં બહુ જ સરસ લાગે છે અને હેલ્ધી નાસ્તો છે. ઈડલી ના ખીરા માંથી ઇદડા બને છે. લીલી કોથમીરની ચટણી સાથે હોય તો ખુબ જ સરસ લાગે છે. ઉનાળાની સિઝનમાં કેરીના રસ સાથે પણ ઈદડા સ્વાદમાં ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
-
-
-
-
-
ઇડદા (Idada recipe in gujrati)
#ચોખા/ભાતઉનાળા ની ઋતુ માં કેરી નાં રસ જોડે ઈડદા ખાવાની મજા જ કંઈક ઔર છે. Shweta Shah -
-
-
-
ઈદડા (Idada Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakingઈદડા એ હળવો નાસ્તો છે. પણ પેટ ભરાઈ જાય એવો નાસ્તો છે. ખૂબ જ ઓછી સામગ્રીમાંથી બને છે. આ ખૂબ સોફ્ટ બનવાથી મોટી ઉંમરની વ્યક્તિ પણ સહેલાઈથી ખાઈ શકે છે. બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે. Neeru Thakkar -
-
-
-
સુરતી ઈદડા (Surti Idada recipe in Gujarati)
ઢોસા નાં બચેલા ખીરા માં થી મસ્ત સુરતી ઈદડા બનાવ્યા જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બસ કેરી નાં રસ ની કમી રહી ગઈ નહીંતો સોને પે સુહાગા...કેરી નો રસ અને ઈદડા નું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે.#LO#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
ઈદડા (Idada Recipe In Gujarati)
#FFC3#week3 ઈડલી ને એક નામ ઈદડા પણ છે.એ આથો નાખી ને કે તરત પણ બનાવી શકાય છે. Varsha Dave -
ઇદડા (Idada Recipe In Gujarati)
#FFC3ઈદડાં એક ગુજરાતી ફરસાણ છે. દાળ અને ચોખા ના મિશ્રણ થી બનતી હેલ્થી રેસીપી છે. Jyoti Joshi
More Recipes
ટિપ્પણીઓ (4)