બ્રોકલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)

Shah Pratiksha @pratiksha1979
બ્રોકલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કૂકરમાં ધોઈ ને કટકા કરીને બ્રોકલી અને બદામ નાખી બે સીટી મારી ને બાફી દો.
- 2
હવે ઠડું પડે ત્યારે મિક્સરમાં એક દમ સરસ રીતે પીસી દેવું.
- 3
હવે તેમાં સંચળ નાખી ને 2 મિનિટ ઉકાળો.હવે તેમાં મલાઈ,લિબુ, મરી પાઉડર નાખીને 1 મિનિટ ઉકાળો.અને ગરમ ગરમ પીરશો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાલક બ્રોકલી સૂપ(Spinach-Broccoli Soup Recipe In Gujarati)
#GA4#Week16#Spinach_Soup શિયાળા માં શાકભાજી ખૂબ જ સરસ મળે છે. તેમાં પાલક ખૂબ જ હેલ્ધી છે. અને બ્રોકલી પણ ખૂબ જ સારી છે આપણી હેલ્થ માટે...તો આજે મેં બંને નુ કોમ્બિનેશન કરી ને સૂપ બનાવ્યુ છે જે ખૂબ જ હેલ્ધી છે. Panky Desai -
બ્રોકલી બદામ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Cooksnap Keshma Raichura -
બ્રોકલી આલમન્ડ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
સૂપ-બ્રોકલી આલ્મન્ડ સૂપ#GA4 #Week20 Beena Radia -
-
આલમન્ડ બ્રોકલી સૂપ (Almond broccoli soup recipe in Gujarati)
#CookpadTurns4#Dryfruit.#Almond Soup.#week2.રેસીપી નંબર ૧૩૪આપણે હંમેશા ટોમેટો, પાલક, દુધી નો સૂપ કરતા હોઈએ છીએ .પણ મે આજે ઇટાલિયન વેજીટેબલ બ્રોકલી જે ફ્લાવર જેવું green colourનુ આવે છે. અને તે વિટામિન્સથી ભરપૂર છે .તેની સાથે ઇન્ડિયન ડ્રાય fruit બદામ એટલે કે almond સાથે બનાવ્યું છે. જે સ્વાદમાં સરસ તથા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. Jyoti Shah -
બ્રોકલી આલ્મન્ડ નું સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
બ્રોકલી પીસ સૂપ (Broccoli peas soup Recipe in Gujarati)
#GA4#Week20#Soupફ્લાવર ગોબી જેવી બ્રોકોલીનો રંગ ડાર્ક લીલો અને એના ફૂલ ફ્લાવર કરતાં એકદમ જીણાં હોય છે. આપણાં દેશમાં એ વધારે પ્રમાણમાં નથી ઉગાડાતી પણ આજકાલ એ બજારમાં સહેલાઇથી મળી રહે છે. બ્રોકોલી ફાઇબર, કેલ્સિયમ, ફોલેટ અને ફિટોન્યુટ્રિયન્ટસથી ભરપૂર હોય છે. ફિટોન્યુટ્રિયન્ટસથી હૃદયરોગ, ડાયાબિટીસ અને અમુક પ્રકારના કૅન્સરની સંભાવનામાં ઘટાડો થાય છે. બ્રોકોલીમાં વિટામિન સી અને બેટાકેરોટીન પણ હોય છે.૧૦૦ ગ્રામ બ્રોકોલીમાં રોજની જરૂરિયાત કરતા ૧૫૦ ટકા વધારે આયર્ન સી રહેલું હોય છે, જે સામાન્ય શરદીને દૂર રાખવામાં મદદ કરે છે. બ્રોકોલીમાં સલ્ફોરફેન નામનું તત્ત્વ રહેલું છે જેને કેન્સર વિરોધી ગણવામાં આવે છે. બ્રોકોલીને પણ હળવા તાપે પકાવવું જોઇએ. વધારે પ્રમાણમાં બાફવાથી એમાં રહેલાં પોષક તત્ત્વો નાશ પામે છે. આ ખાવાથી ઓસ્ટિઓઆર્થારિટિસ નામનો રોગ નથી થતો. Urmi Desai -
-
બ્રોકલી વોલનટ સૂપ (Broccoli Walnuts Soup Recipe in Gujarati)
#walnuts#cookpadindia#cookpadGujarati Parul Patel -
બ્રોકલી પાલક સૂપ(broccoli spinach soup recipe in Gujarati)
#MW1શિયાળામા સુપ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ ખુબ જ ફાયદાકારક હોય છે અને તેમાં પણ આ વખતે ખુબ જ વઘારે ઈમ્યુનીટીની આપણે બધા ને જરુર છે કેમકે અત્યારે આ કોરોના સામે લડવાનું છે અને આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે તેવો ખોરાક વઘારે લેવો જોઇએ એટલે જ આજે મેં પાલક બ્રૌકલી અને ઓટ્સ નું સૂપ બનાવીયુ છે Tasty Food With Bhavisha -
-
વોલનટ બ્રોકલી સૂપ (Walnut Broccoli Soup Recipe In Gujarati)
#walnuttwistsસામાન્ય રીતે આપડે બ્રોકલી સાથે આલમંડ નો ઉપયોગ કરી સૂપ બનાવતા હોઈએ છીએ આજે એમાં મેં એક ટ્વીસ્ટ આપી અખરોટ નો ઉપયોગ કરી સૂપ બનાવ્યો છે .અખરોટ પલાળીને ખાવાથી તેની હેલ્થ વેલ્યુ વધી જાય છે જે બ્રેઇન માટે ખૂબ j ફાયદા કારક છે. Hetal Chirag Buch -
બ્રોકલી આલ્મન્ડ સૂપ
#હેલ્થીફૂડ#ફાસ્ટ ફૂડ #સૂપવર્લ્ડ ફેમસ ખુબ હેલ્ધી સૂપ ની રેસીપિ લઈને આવીછું.. no onion no garlic.. Daxita Shah -
બૌકલી ઓલમોન્ડ સૂપ (Broccoli Almond Soup Recipe in Gujarati)
#Week4 #Winterrecipe #Cooksnap મેં આજે ક્રિમી બ્રોકલી અલમોન્ડ સૂપ બનાવ્યુ જે ખૂબ હેલ્ધી સાથે ખૂબજ ટેસ્ટી સૂપ છે, જે બ્રોકલી અલમોન્ડ વડે બને બટર, ક્રિમી ટેસ્ટ આપે છે, બનાવવામાં સરળ અને ઝડપથી બનાવી શકાય ખાસ શિયાળામાં સૂપ પીવાની મઝા કંઈક અલગ જ હોય છે , તમે પણ ટ્રાઇ કરજો આ વાનગી Nidhi Desai -
બ્રોકલી ગાજર સૂપ (Broccoli Carrot Soup Recipe In Gujarati)
#Bye Bye winter recipe challenge#BW#Souprecipe#WinterSoupRecipe#Broccoli-CarrotSoupRecipe Krishna Dholakia -
બ્રોકલી સુપ (Broccoli Soup Recipe in Gujarati)
હેલ્ધી અને ટેસ્ટી છે.#GA4#week20#soup Bhavita Mukeshbhai Solanki -
બ્રોકલી આલમન્ડ સુપ ( Broccoli Almond Soup Recipe in Gujarati
બ્રોકલી (Broccoli) આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ જોવામાં ફ્લાવર જેવું જ દેખાય છે. પરંતુ તેનો રંગ લીલો હોય છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેડ , આયર્ન , વિટામિન એ, સી અને ઘણા બીજા પણ પોષક તત્વો ભરપુર માત્રામાં મેળવવામાં આવે છે. તમે ઈચ્છો તો તેને સલાદના રૂપમાં, સુપના રૂપમાં અથવા શાકના રૂપમાં ઉપયોગ કરી શકો છો.બ્રોકલીમાં વિટામિન સીની પર્યાપ્ત માત્રા હોય છે. વિટામિન સી શરીરમાં ઈમ્યુન સિસ્ટમને પણ બુસ્ટ કરવા અને સંક્રમણથી બચવામાં પણ મદદ કરે છેજો લોકો વજન ઓછુ કરવા માંગે છે તેમને બ્રોકલીનું સેવન કરવું જોઈએ. કારણ કે તેમાં પોષક તત્વો ભરપુર હોય છે અને કેલેરી ખૂબ ઓછી. માટે વજન કંટ્રોલમાં રહે છે. Urmi Desai -
આલમન્ડ બ્રોકલી સ્પિનચ સૂપ
#એનિવર્સરી#વીક ૧#સૂપ્સ અને વેલકમ ડ્રિંક્સ#Post 1#ઇબુક૧#૪૧આંખને ગમે તેવુ _ જીભને ભાવે તેવુ _ અને આપણું શરીર સરળતાથી પચાવી શકે તેવું એનિવર્સરી સ્પેશલ આલમન્ડ બ્રોકલી સ્પિનચ સૂપ તૈયાર છે. Bansi Kotecha -
બ્રોકલી આલમન્ડ ગ્રીન સૂપ (Broccoli Almond Green Soup Recipe In Gujarati)
#MS #Uttrayan n winter Special Pooja Shah -
-
બ્રોકલી આલ્મંડ સૂપ(Broccoli almond soup recipe in gujarati)
#GA4 ..#Week10..સૂપ સામાન્ય રીતે ખાવાનું ખાઈએ તેના પહેલા સર્વ કરવામાં આવે છે. શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમ ગરમ સૂપ પીવાની મજા જ કંઈક અલગ છે. ટોમેટો સૂપ સિવાય કંઈક નવું ટ્રાય કરવા માગતા હો તો બ્રોકોલી આમન્ડ (બ્રોકોલી બદામ) સૂપ ટ્રાય કરી જુઓ. Krishna Jimmy Joshi -
-
-
-
બદામ બ્રોકલી સુપ (Almond Broccoli Soup Recipe In Gujarati)
#Immunity boosting recipesબદામ બ્રોકલી સુપખુબ ઈઝી ખુબ ટેસ્ટી Deepa Patel -
-
બ્રોકલી બદામ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
.શિયાળા મા ગરમાગરમ સુપ પીવાની મજા જ અલગછે Jayshree Soni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16007065
ટિપ્પણીઓ