શેર કરો

ઘટકો

30મિનિટ
ઘરમાં
  1. 1 વાડકીઘઉં નો લોટ
  2. 1/2 વાટકી બાજરી નો લોટ
  3. સ્વાદ પ્રમાણેમીઠું
  4. 1 ચમચીઅજમો
  5. 1 ચમચીતલ
  6. 2 ચમચીમલાઈ
  7. 2 ચમચીગોળ
  8. 1+1/2 વાટકી મેથી ભાજી સમારેલી
  9. જરૂર પમાણે તેલ
  10. 2 ચમચીલીલા મરચાં વાટેલા
  11. 1/2 ચમચી હળદર

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    ભાજી બરાબર ઘોઈ ને બારીક સમારી લો, ગોળ ને પાણી મા ઓગાળી લો.

  2. 2

    થાળી માં લોટ લઈને ભાજી સમારેલી, બઘા મસાલા ઉમેરી નરમ લોટ બાંધવો. 1/2 કલાક ઢાંકીને મુકી રાખો.

  3. 3

    નાના થેપલા બનાવી મિડીયમ તાપે શેકી લો. ચીઝ થી એને સજાવો તૈયાર છે થેપલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bela Doshi
Bela Doshi @cook_27660230
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes