મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati)

શિયાળામાં મેથીની ભાજી લીલીછમ મળે છે અને નાસ્તામાં થેપલાં બનતા હોય બધા ના ધરે. મેથીના-થેપલા એ હોટ ફેવરિટ હોય છે લાંબો સમય સુધી પણ રહેતા હોય છે.
મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati)
શિયાળામાં મેથીની ભાજી લીલીછમ મળે છે અને નાસ્તામાં થેપલાં બનતા હોય બધા ના ધરે. મેથીના-થેપલા એ હોટ ફેવરિટ હોય છે લાંબો સમય સુધી પણ રહેતા હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી ની ભાજી ના પાંદડા છૂટા કરી ચોખા પાણીથી ધોઈ નાખો પછી કોથમીર પણ સુધારી લઈ લો એમાં બધો મસાલો નાખી દો મિક્સ કરી અને મલાઈ નાખો
- 2
પછી એમાં દહીં નાખો બાજરી ના લોટ અને ઘઉંનો લોટ માપ મુજબ ચાળીને નાખો એક ચમચી મોળ તેલ નાખો મિક્સ કરો
- 3
ગોળ નુ પાણી કરી તેનાથી લોટ બાંધવો પછી એ લોટને 15 મિનિટ માટે ઢાંકી દો પછી નાના નાના લૂઆ લઇ એને વણી અને તેની ઉપર બંને બાજુ શેકી લો આમાં તેલ ઓછું જરૂર પડશે
- 4
પછી આ તેલને તમે સવારના નાસ્તામાં ચા જોડે પણ લઇ શકો છો અને દહીં છોડે પણ ખાઇ શકો છો અને શિયાળાની સિઝનમાં હેલ્ધી ગણાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
થેપલા (Thepla Recipe In Gujarati)
#GA4#Week20# THEPLA શિયાળામાં મેથીની ભાજી પુષ્કળ પ્રમાણમાં મળતી હોય છે અને હું તેનો વિન્ટરમાં મેક્સીમુમ યુઝ કરતી હોઉં છું મારે ત્યાં શિયાળામાં નાસ્તામાં થેપલા ખૂબ જ બનતા હોય છે થેપલાં અને ઉપર ઠરેલું ઘી !! વાહ!!!મજા પડી જાય !!! SHah NIpa -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19Key word: Methi#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
મેથી & મલાઈ મીની પુડા(Methi Malai Mini Puda Recipe In Gujarati)
#GA4#week19#cookpadindia#cookpadguj#cookpad#મેથી#Methiશિયાળામાં મેથીની ભાજી ભરપૂર પ્રમાણમાં મળે છે. ઔષધીય ગુણો થી ભરપુર છે.મેથીની ભાજી માં ફાઇબર અને એન્ટિ ઓક્સિડન્ટ તત્વો હોય છે. આનાથી શરીરનાં ઝેરી તત્વો બહાર નીકળી જાય છે.મેથીના થેપલા બનાવવાનું પ્રચલન ઘણા વર્ષોથી છે. લોકો તેને પ્રેમથી ખાય છે. મેથીની ભાજી માં આર્યન ,ફોસ્ફરસ, કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન કે અત્યાધિક માત્રામાં જોવા મળે છે. ડાયાબીટીસ માટે મેથીની ભાજી એ પ્રાકૃતિક ઉપાય છે. તો ચાલો શિયાળામાં ભરપૂર ભાજી ખાઈ અને સ્વાસ્થ્ય ઉત્તમ બનાવીએ. Neeru Thakkar -
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
મેથીની ભાજીના બાજરી ના થેપલા અને માખણ#GA4#week20 Bina Talati -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19#Methiમેથીના થેપલા ખાવામાં ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય છે. ઠંડીમાં મેથી ખાવી ખૂબ જ ગુણકારી રહે છે એટલે આજે મેં મેથીના થેપલા બનાવ્યા છે. Palak Talati -
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19#Methiમેથીના થેપલા ગુજરાતીઓનો ફેવરિટ નાસ્તો છે. આ થેપલા બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય. મેથીના થેપલા ઠંડા અને ગરમ બંને રીતે સારા લાગે છે. મેથીના થેપલા નાસ્તા થી માંડીને ફરવા સમયે પણ સાથે લઈ જઈ શકો છો. મેથીના થેપલા આ રીતે બનાવશો તો બે થી ત્રણ દિવસ સુધી સારા રહેશે. Nita Prajesh Suthar -
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
#GA4#Week 19#methi#post 1Recipes no 164.શિયાળામાં મેથીની ભાજી સરસ અને ફ્રેશ આવે છે આજે મેં મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા છે જે ટેસ્ટ માં બહુ સરસ બન્યા છે. Jyoti Shah -
મેથી નાં થેપલાં (Methi Thepla Recipe In Gujarati)
હવે તો બારેમાસ મેથી મળે છે પણ શિયાળાની ભાજીની તો વાત જ કઈ ઓર છે.. લીલીછમ ભાજી જોઈ લેવાનું મન થઈ જાય.સવારનાં નાસ્તામાં કે રાતે જમવા માં મેથીનાં થેપલા હોય જ.. એમ પણ ગુજરાતી ઓ નાં હોટ ફેવરિટ થેપલા-અથાણું-ચા હોય તો જમી લીધું કહેવાય.. બહારગામ જવાનું હોય ત્યારે તો ખાસ બનતાં થેપલાં..બહારગામ લઈ જવા માટે કેમ જ જે ઘરે રહે તેની વ્યવસ્થા નાં ભાગરૂપે પણ. Dr. Pushpa Dixit -
મલ્ટીગ્રેઇન મેથી થેપલા (Multigrain Methi Thepla Recipe in Gujarati)
#GA4#Week19#Methiશિયાળામાં મેથીની ભાજી ખુબ જ સારી આવે છે. તેનો ઉપયોગ કરીને આજે થેપલા બનાવ્યા છે. આ થેપલા મારી દીકરીને દહીં સાથે ખૂબ જ ભાવે છે. Falguni Nagadiya -
મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati)
મેથી ના થેપલા ગુજરાતી વાનગી છે મે આમાં મલાઈ ઉમેરીને બનાવ્યા છે જે વધારે પોચા થાય છે Dipti Patel -
મેથીની ભાજીના થેપલા(Methi bhaji na Thepla Recipe in Gujarati)
#સાતમપોસ્ટ 9 મેથીની ભાજીના થેપલાં Mital Bhavsar -
મેથીની ભાજી વાળા થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
#GA4#Week19આજે મેથીની ભાજી વાળા થેપલા બનાવેલ...મેથીની ભાજી હેલ્થ માટે ખૂબ સારી છે.. તેમજ પૌષ્ટિક છે.. સવારે નાસ્તામાં મેથીના થેપલા હેલ્ધી નાસ્તો લઈ શકાય... Kiran Solanki -
મેથી લસણ ના મસાલા ગોટા (Methi Lasan Masala Gota Recipe In Gujarati)
#MBR5Week5#BRશિયાળામાં મેથીની ભાજી, લીલું લસણ એકદમ તાજું હોય છે તે માં થી વિવિધ વાનગીઓ બનાવી શકાય છે, મેં અહીં યા મસાલા ગોટા બનાવ્યા છે Pinal Patel -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટીવલ રેસિપી સાતમ સ્પેશિયલછઠ સાતમ રેસિપી#મેથી ભાજી ના થેપલા#RB20#Week _૨૦My EBook recipes#week_૭ Vyas Ekta -
બાજરી મેથી ના થેપલા (Bajri Methi Thepla)
રાંધણ છઠ્ઠ પર અચૂક બધા નાં ઘરે બનતા બાજરી મેથી ના થેપલા મારા ઘરે બધા નાં ફેવરિટ છે.શીતળા સાતમ પર આવી બીજી ઘણી વાનગીઓ બનાવવા માં આવે છે.#weekend#શ્રાવણSonal Gaurav Suthar
-
મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
મેથીની ભાજી શિયાળામાં જ મળે છે.. એટલે મેથી ના રસિયા મુઠીયા, ઢેબરા, પૂરી, ગોટા,હાંડવો. બધું જ બનાવી ને ખાવા જોઈએ .. Sunita Vaghela -
-
મેથી ના થેપલા(Methi Thepla Recipe in Gujarati)
ગુજરાતીઓ નુ ઓલ ટાઈમ ફેવરિટ એવો. કોઈ પણ ટાઈમ પર ખાઈ શકાય એવા થેપલા જે મારી મમ્મી ની રેસિપી છે. jigna shah -
મેથી ની ભાજી દુધી ના થેપલા (Methi Bhaji Dudhi Thepla Recipe In Gujarati)
#MBR6આજે ઘરમાં થોડી મેથી ની ભાજી, થોડી દુધી પડી હતી તો મેં બન્ને મિક્સ કરી સવાર ના નાસ્તામાં થેપલા બનાવ્યા ખુબજ સરસ બન્યા છે Pinal Patel -
મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)
શિયાળામાં મેથીની ભાજી નો વધુમાં વધુ ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છેBhavana Mankad
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#EB#week10ગુજરાતી ના મનપસંદ એટલે થેપલા. દુનિયાભર મા પ્રસિધ્ધ એ થેપલા.જયારે પણ કશે ટ્રાવેલિંગ કરવાનું હોય એટલે ખાસ તો ગુજરાતીઓ ને થેપલા વગર ના ચાલે.થેપલા મા કોઈ પણ શાક ભાજી ઉમેરી ને અલગ અલગ રીતે બનાવાય છે. પણ મેથી ના થેપલા ની વાત અનોખી છે. Helly shah -
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
#GA4 #Week19મેથીની ભાજીથેપલા એ પ્રખ્યાત એવી ગુજરાતી વાનગી છે. થેપલાે જલ્દીથી બગડતા નથી એટલે બહારગામ જતી વખતે ખાસ લઈ જવાતા હોય છે. Chhatbarshweta -
-
મેથી બાજરી ના ચમચમિયા (Methi Bajari Chamchamiya Recipe In Gujarati)
#GA4#Week19#methi Jagruti Chauhan -
મેથી ની ફરસી પૂરી (Methi Farsi Poori recipe in Gujarati)
#GA4#Week19#Methi...મેથીની ભાજી માં ઘણl પૌષ્ટિક તત્વો રહેલા છે. આ રીતે બનાવતા તેના સ્વાદમાં પણ વધારો થાય છે. અને શિયાળામાં ચા સાથે ખાવાની મજા જ અલગ છે. Niral Sindhavad -
મેથી ના લસણીયા થેપલાં (Methi Lasaniya Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Thepalaગુજરાતી ઓ અને થેપલાં એ એક બીજા નાં પૂરક કહેવાય . કોઈ ગુજરાતી નું ઘર એવું નહીં હોય કે જે ના ઘરમાં થેપલાં ન બનતાં હોય . મુસાફરી માં પણ સાથે જમવાનું લઈ જવા માટે થેપલાં બેસ્ટ ઓપ્શન છે. આજે મેં મેથીની ભાજી ના લસણીયા થેપલાં બનાવ્યાં છે. Kajal Sodha -
-
More Recipes
ટિપ્પણીઓ (25)