દેશી ચણા સલાડ(desi chana salad recipe in Gujarati)

Bina Mithani @MrsBina
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ શીંગ દાણા અને લાલ ચણા ને હુંફાળા પાણી માં 6-7 કલાક પલાળો...કુકર માં વારાફરતી મીઠું નાખી બાફવાં...ઠંડા થાય પછી ગરણા થી ગાળી લો.
- 2
ટામેટાં,લીલી ડુંગળી,તીખાં મરચાં,કોથમીર ઝીણા સમારો.તેમાં લાલ ચણા અને શીંગદાણા મિક્સ કરો.સંચળ,ચાટ મસાલો,જીરા પાઉડર,લીંબુ અને તેલ નાખી મિક્સ કરો.
Similar Recipes
-
દેશી ચણા નો સલાડ(desi chana no salad recipe in Gujarati)
દેશી ચણા માં પ્રોટીન,ફાઈબર,કેલ્શિયમ જેવાં પોષક તત્ત્વો ભરપૂર માત્રા માં હોય છે.તેથી સ્વાસ્થ્ય પ્રેમી વ્યક્તિઓ કાળા ચણા ખાવાનું વધારે પસંદ કરે છે.તેમાં થી ક્રન્ચી સલાડ બનાવ્યું છે.સ્વાદ ની સાથે હેલ્ધી પણ એટલો જ છે. Bina Mithani -
-
હેલ્થી દેશી ચણા સલાડ (Healthy Desi Chana Salad Recipe in Gujarati)
ફૂલ ઓફ પ્રોટીન સલાડ. Disha Prashant Chavda -
હેલ્થી દેશી ચણા સલાડ (Healthy Desi Chana Salad Recipe In Gujarati)
દેસી ચણા એટલે પ્રોટીન થી ભરપુર . આ રોડસાઈડ સ્નેક છે જે ગરમ જ ખવાય છે.બહુજ ચટપટો ટેસ્ટ છે આ સલાડ નો.અમારે ઘરે હલકું ફુલકું ડિનર માં આ સલાડ સાથે ટોસ્ટ સર્વ થાય છે.Cooksnap@Disha_11 Bina Samir Telivala -
-
-
દેશી ચણા કબાબ (Desi Chana Kebab Recipe In Gujarati)
#RC3 આમતો ચણા નો ઉપયોગ કઢી કઠોળ માં ને એમ થતો હોય છે. અહી રેડ રેસીપી બનાવવા નો મોકો મળ્યો તો નવું પિરસવું એટલે મે આ રેસીપી પસંદ કરી HEMA OZA -
મગ ની દાળ નો સલાડ (Moong Dal Salad Recipe In Gujarati)
#SPR#MBR4 પ્રોટીન થી ભરપૂર મગ ની દાળ નો સલાડ હળવું,ફ્રેશ અને સ્વાદિષ્ટ છે.તેમાં પલાળેલી દાળ નો ઉપયોગ કરી ને બનાવાય છે.આંબળા ની સિઝન હોવાંથી તેનો ઉપયોગ કર્યો છે અને ફ્રેશ મરી થઈ સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. Bina Mithani -
ચણા જોર ગરમ સલાડ (Chana Jor Garam Salad Recipe in Gujarati)
#સાઈડ#પોસ્ટ૩#ચણા_જોર_ગરમ_સલાડ (Chana Jor Garam Salaad Recipe in Gujarati ) આ એક એવી સાઈડ ડીશ છે જે ઓછા સમયમાં જલ્દી બની જાય છે. જ્યારે મારા બાળકો ને સાંજે નાની ભૂખ લાગે છે ત્યારે હું તેમને આ ચણા જોર ગરમ સલાડ બનાવી આપી છું.. મારા બાળકો ને આ સલાડ ખૂબ જ ભાવે છે. Daxa Parmar -
-
ચણા સલાડ (Desi Chana Salad Recipe In Gujarati)
જમવાની થાળીમાં સાઈડમાં સલાડ પીરસાય તો જમવા નો સ્વાદ વધી જાય છે. અને જમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો આજે આપણે બનાવીશું હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર ચણાનું સલાડ. આ સલાડ માં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ ની માત્રા ભરપૂર હોય છે અને જમવામાં આ સલાડ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે પ્રોટીનથી ભરપૂર ચણા ના સલાડ ની રેસીપી શરૂ કરીએ.#સાઇડ Nayana Pandya -
-
-
-
-
ચણા સલાડ (Chana salad recipe in Gujarati)
#GA4#Week5 કઠોળ અને સલાડ એ હેલ્થ માટે ખૂબ જ લાભદાયક છે. તો સલાડ રોજ ખાવું જોઈએ અને કઠોળ પણ વીકમાં બે ત્રણ વાર ખાવા જોઈએ. તો આજે અહીં મેં સલાડ અને કઠોળ બંનેને મિક્સ કરીને હેલ્ધી ચણા સલાડ બનાવ્યું છે..... Neha Suthar -
દેશી ચણા નું સલાડ(Desi Chickpea Salad Recipe in Gujarati)
આ સલાડ મારું સૌથી ફેવરિટ. એકદમ ચટપટું અને ઝટપટ બની જાય છે આ સલાડ#GA4#Week5#Salad Shreya Desai -
છડેલા ઘઉં અને દાડમ નો સલાડ
#SPR#MBR4 ડાયેટ માં કાચા સલાડ નો ઉપયોગ કરવાંથી હેલ્ધી અને ફીટ રહેવાય છે.આ સલાડ ખૂબ જ ઝડપ થી બની જાય છે અને ટેસ્ટ માં ખૂબ જ સરસ બને છે.અમારા ફેમીલી નો ફેવરીટ છે.જે બ્રેકફાસ્ટ અથવા લંચ કે ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
દેશી ચણા (Desi Chana Recipe In Gujarati)
#MA આ મારા મમ્મી કાયમ બનાવતી જયારે હું નાની હતી. દર રવિવારે મારા ઘર માં બનતી સાથે ગરમ રોટલી, ભાત બનતો. jyoti -
-
-
જુવાર સલાડ(jowar salad recipe in Gujarati)
#ML જુવાર ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. તેમાં ફાઈબર્સ ની માત્રા વધુ હોય છે.તેનાં મોટાં ભાગ નાં પોષણ મેળવવા માટે તેને આખા અનાજ નાં રૂપ માં ખાવું વધુ સારું છે.તેને ચોખા ની જેમ રાંધી શકાય છે.તેનો ઉપયોગ કરીને સલાડ બનાવ્યો છે. Bina Mithani -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSR#Post7#Sptember Super 20#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
અંકુરિત ચણા આમટી(Sprouts chana Amti recipe in Gujarati)
#GA4#Week11#sprouts#green onions આ મહારાષ્ટ્રીયન રેસીપી છે.પ્રોટિન થી ભરપુર અને ઓછામાં ઓછું તેલ નો ઉપયોગ કરીને બનાવેલું જે ખુબ જ ઝડપથી બની જાય છે .લીલી ડુંગળી નો સલાડ સાથે ખુબ જ સરસ લાગે છે. Bina Mithani -
એપલ સલાડ (Apple Salad Recipe In Gujarati)
#SPR#Salad#Cookpadgujarati સફરજન એ કુદરતી સલાડ નું ઘટક છે. આનંદદાયક ક્રંચ સાથે ખાટું અને મીઠી, તેઓ લેટીસ સલાડ અને ચિકન સલાડ સાથે સારી રીતે જોડી બનાવે છે. અને પછી ભલે તમે તમારા સલાડને મેયોનીઝ સાથે અથવા મેયોનીઝ વગર ખાવાનું પસંદ કરો. તમે ખાતરી કરી શકો છો કે સફરજન સારી રીતે તેનો ચટપટો સ્વાદ પકડી રાખશે અને તેનો સ્વાદ સારો રહેશે. આમાંની એક સરળ, આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ સફરજનના સલાડની રેસિપી આજે જ અજમાવી જુઓ! Daxa Parmar -
-
-
મખાના સલાડ (Makhana Salad Recipe In Gujarati)
#SPR મખાના સલાડ જે આયુર્વેદિક સલાડ તરીકે પણ ઓળખાય છે અને હેલ્ધી સાથે ક્રિસ્પી સલાડ બને છે.જે બ્રેકફાસ્ટ માં અથવા સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય. Bina Mithani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16013304
ટિપ્પણીઓ