સલાડ(Salad Recipe in Gujarati)

Divya Chitroda
Divya Chitroda @cook_19704648
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
3 લોકો માટે
  1. 1/2 કપદેશી ચણા
  2. 1/2 કપમગ
  3. 1મિડીયમ ડુંગળી સમારેલ
  4. 1મિડીયમ ટમેટુ સમારેલ
  5. 1/4 કપસિંગદાણા
  6. સંચળ સ્વાદ મુજબ
  7. 2 સ્પૂનજીરા પાઉડર
  8. 2-3સમારેલા લીલિ મરચી
  9. 1/4 સ્પૂનતીખા પાઉડર
  10. 1/2 સ્પૂનચાટ મસાલો
  11. 1લીંબુ

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૌપ્રથમ મગ અને ચણાને આઠથી દસ કલાક પલાળી રાખવા.

  2. 2

    ત્યારબાદ એક કપડામાં બાંધીને કોટા ફુટે ત્યા સુધી લટકાળી રાખવા.અને ટમેટું, મરચાં,ડુંગળી ઝીણી સમારી લેવા.

  3. 3

    હવે એક બાઉલમાં અંકુરિત થયેલા મગ અને ચણા નાખવા.ત્યારબાદ ટામેટું ડુંગળી મરચાં અને બીજા બધા મસાલા નાખીને મિક્સ કરી લેવું.

  4. 4

    તૈયાર છે પ્રોટીન સલાડ તેને ચીઝ વડે ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Chitroda
Divya Chitroda @cook_19704648
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes