રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં પોઆ ને ધોઈ લો.અને કોરા થવા મૂકી રાખો હવે
- 2
હવે એક પેન માં તેલ મૂકી.તેમાં રાઈ સાંતળો.પછી જીરું અને હિંગ નાખી દો.ત્યાર બાદ તેમાં મરચા,લીમડાના પાન એડ કરી કૂક કરો.પછી તેમાં બટકું નાખી કૂક કરો.
- 3
હવે તેમાં 2-3 ચમચી પાણી એડ કરો.પછી હળદર, ખાંડ, લીંબુ નો રસ અને મીઠું એડ કરી દો.પછી સરસ હલાવી ને તેમાં પોઆં એડ કરી લો.લાસ્ટ માં કોથમીર થી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#MARપૌઆ ધોઈ ને નીચે જ બધા મસાલા નાંખી મિક્સ કરવાથી બધુ બરાબર મિક્સ થઈ જશે અને કંઈ ભૂલાશે નહિ. Bachlors અને bigginers ને બહુ સરળતાથી પૌઆ બનશે. Dr. Pushpa Dixit -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#MARકાંદા પોહા મહારાષ્ટ્ર રેસીપી છે ગુજરાતમાં આપણે બટાકા પૌવા બનાવીએ છીએ જેમાં ખાંડ લસણ વગેરે નાખીએ છીએ જ્યારે આમાં કાંદા શીંગદાણા નાખીને બનાવવામાં આવે છે જે ખૂબ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
-
-
કાંદા પૌવા (Kanda Poha Recipe In Gujarati)
ફટાફટ બની જતો અને સૌના પ્રિય એવો ગરમાગરમ નાસ્તો છે Shethjayshree Mahendra -
-
-
-
-
-
-
મેથી પોહા (Methi Poha Recipe in Gujarati)
#GA4 #Week2#Fenugreekમેથી એ સ્વાસ્થ્યવર્ધક છે. જેને ડાયાબીટીસ થયો હોય તેને બધા મેથી ખાવાની સલાહ આપે છે.. સલાહ આપવી easy છે પણ જેને ખાવી પડે એને કડવાં સ્વાદ ના લીધે પસંદ નથી આવતી.. એટલે મેં એક રેસિપિ બનાવી જેમાં મેથી ની કડવાશ નથી આવતી પણ મેથી તેનો ગુણ આપી દે આપણા સ્વાસ્થ્ય ને સારું રાખવા માટે.. Kshama Himesh Upadhyay -
-
-
-
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
મહારાષ્ટ્ર નો ફેમસ બ્રેક ફાસ્ટ..ગમે તે ટાઈમે ખાઈ શકાય અને ફટાફટ બનતી વાનગી.. Sangita Vyas -
-
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#MARમહારાષ્ટ્ર માં સવાર માં સ્ટ્રીટ સાઈડ માં આ પોહા મળી જ રહે.. Sangita Vyas -
-
-
-
-
-
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#SF#Street food recipe challengeમહારાષ્ટ્ર નું સ્ટ્રીટ ફુડ છે.. પૂના, લોનાવાલા, શીરડી, મહાબળેશ્વર વગેરે સ્થળોનું પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ છે. Dr. Pushpa Dixit -
-
-
-
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)હમે ખાસા વરસ મહારાષ્ટ્ર મા વિતાવ્યા છે એટલે ત્યાની ખાસી વાનગીઓ મને બનાવતા આવડે અને ઘરમાં બધાને ગમે છે.આવિચ એક વાનગી છે કાંદા પોહાખૂબ સરળતા થી બને છે અને સ્વાદ મા પણ આપડા બટાકા પોવા થી જુદી.ખાસ વાત છે કે આ કાંદા પોહા તીખા અને સહેજ ખાટા મીઠા હોય છે.હળદર સિવાય બધો મસાલો હલકે હાથો પોહા મા મિક્સ કરવાનો ,જેનાથી પલાળેલા પોહા નો લોંધો ના થાય અને એ આખા ને આખા જ રહે Deepa Patel -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#breakfast#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16023405
ટિપ્પણીઓ