પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)

kailashben Dhirajkumar Parmar @kdparmar
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલકની ભાજી ને ઝીણી સમારીને બેવખત ચોખ્ખા પાણીથી ધોઈ લો
- 2
બેસન માં બધી સામગ્રી મિક્સ કરો અને ભાજીને પણ ઉમેરી દો અને થોડું થોડું પાણી નાખી ખીરું તૈયાર કરી લો
- 3
થાળીમાં તેલ ગ્રીસ કરી સ્ટીમર માં બાફી લો અને તેને પંદર થી વીસ મિનિટમાં બફાઈ જાય એટલે તેને એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં તલ અને રાઈ નો વઘાર કરી પાત્રા ના મનપસંદ ચોસલા પાડી વઘાર કરી ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાલક પાત્રા ઢોકળા (Palak Patra Dhokla Recipe In Gujarati)
#Cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
-
-
-
-
-
-
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5#Week5#cookpadindia#cookpadgujarati#spinach#પાલક#jigna Keshma Raichura -
-
-
-
-
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5 : પાલક પાત્રાઆપણે પતરવેલીયા અડવીના પાનના કરતા હોઈએ છીએ પણ આજે પાલક ના પાત્રા બનાવ્યા છે.ગુજરાતીઓનું પ્રિય ફરસાણ માં નું એક ફરસાણ છે.જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી 😋 છે.ખૂબ જ ઓછા તેલમાં બનતી વાનગી છે. Sonal Modha -
પાલક ના પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5#WDC💐Happy women's Day to all lovely ladies💞 Hetal Siddhpura -
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5પાલક પાત્રા આજે મેં ફર્સ્ટ ટાઈમ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા Kalpana Mavani -
-
-
-
પાલક પાત્રા (Palak Patra recipe in Gujarati)
#FFC5#jigna#WDC#week5#cookpadgujarati#cookpadindia#cookpad પાલક પાત્રા ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ એવું એક ગુજરાતી ફરસાણ છે. પાલક પાત્રા તેના નામ પ્રમાણે જ પાલકની ભાજીના પાન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ચણાના લોટમાં એટલે કે બેસનમાં બધા મસાલા ઉમેરી, આ મિક્ચરને પાલકના પાન પર લગાવી તેનો રોલ બનાવવામાં આવે છે. પાલકની ભાજી અને ચણાનો લોટ બંને શરીર સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક છે. આ વાનગી બનાવવા માટે તેલનો ઉપયોગ પણ ઓછો કરી શકાય છે માટે આ ગુજરાતી વાનગી એક હેલ્ધી વાનગી પણ છે. સામાન્ય રીતે પાલક પાત્રા નો ઉપયોગ બપોરના સમયે ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે કરવામાં આવે છે પરંતુ આ પાત્રને સાંજના સમયે નાસ્તામાં ચા ની સાથે કે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકાય છે. Asmita Rupani -
-
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5#cookpadguj#cookpad#cookpadindiaએવું લાગતું હતું કે પાલક પાત્રા બનાવવા બહુ અઘરા છે.પણ કુકપેડ પર મિત્રો ની રેસીપી જોઈ અને પ્રેરણા મળી. Neeru Thakkar -
-
પાલક ના પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5અળવી નાં પાત્રા આપણે ખાઈએ છીએ, પરંતુ પાલક ના પાત્રા, હેલ્ધી અને ટેસ્ટી અને એક અલગ સ્વાદ માણી શકાય છે Pinal Patel -
-
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
##FFC5#Week 5#Dinner recipe cooksnap challenge#WDC મેં આ રેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી શ્વેતા શાહ જીની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ શ્વેતાબેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
-
પાલક પાત્રા (Palak Patra Recipe in Gujarati)
#FFC5#week5#WDC#Cookpadgujarati પાલક પાત્રા એ એક સિમ્પલ અને સરળ ગુજરાતી નાસ્તો છે. જે તાજા પાલકના પાનમાંથી બનાવવામાં આવે છે. ગુજરાતમાં તેને પાત્રા કહેવામાં આવે છે, જ્યારે મહારાષ્ટ્રમાં તેને આલુ અથવા આલુ વડી પાંદડા તરીકે ઓળખવામાં આવે છે. તે મીઠા અને તીખા સ્વાદ માટે મસાલા, આમલી (ઇમલી) અને ગોળ વડે તૈયાર કરેલ ચણાના લોટનો ઉપયોગ કરીને પાંદડા સાફ અને રોલ કરવામાં આવે છે. આ રેસીપીમાં મેં પાલક પાત્રા માં આમલી ની જગ્યા એ લીંબુ નાં રસ અને ગોળ ની જગ્યાએ ખાંડ નો ઊપયોગ કર્યો છે. તમે અગાઉથી પણ પાત્રા બનાવી શકો છો અને જો તેને રેફ્રિજરેટરમાં એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરવામાં આવે તો 1 કે 2 દિવસ સુધી તેનો ઉપયોગ કરી શકો છો. આજે જ ટ્રાય કરો આ રેસીપી ને તમારા ઘરે બનાવીને. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16030654
ટિપ્પણીઓ (11)
👏👏👏