પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)

Linima Chudgar
Linima Chudgar @cook_19537908
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. ૨૦ નંગ પાલક ના પાન
  2. ૧/૨ વાટકી ચણા નો લોટ
  3. ૨ ચમચી ખાંડ
  4. ૧ લીંબુ નો રસ
  5. ૧ ચમચી મરચુ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. ૧/૨ ચમચી ગરમ મસાલે
  8. ૧/૨ ચમચી તલ
  9. ૨ ચમચા તેલ
  10. ૧/૨ ચમચી રાઇ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    ચણાના લોટમાં મીઠું મરચુ ખાંડ ગરમ મસાલો લીંબુ નો રસ ને પાણી ઉમેરીને રેસુ બનાવો

  2. 2

    હવે તેને પાલક ના પાન ઉપર લગાવીને બાફીલો ને તેલમાં તલ ને રાઇ નાંખી ને વઘારીલો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

Similar Recipes