રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો
  1. ૧૦૦ ગ્રામ સાબુદાણા
  2. ૨ નંગમીડિયમ બટાકા
  3. ૫૦ ગ્રામ શીંગ નો ભૂકો
  4. ૧ ટે.સ્પૂન લીંબુ નો રસ
  5. ૧ ટી સ્પૂન આદુ ની પેસ્ટ
  6. ૧ ટી સ્પૂનમરચા ની પેસ્ટ
  7. ૨ ટે.સ્પૂન ખાંડ નો ભૂકો
  8. ૧ ટી સ્પૂનલાલ મરચા પાઉડર
  9. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સાબુદાણા ડૂબે એટલું પાણી નાખી ૪ કલાક પલળવા ને પછી ચારણી માં કાઢી નખવા

  2. 2

    સાવ નીતરી ને કોરા થઈ જાય પછી બે બાફેલ બટાકા ને મેસ કરી નાખવા ને શીંગ નો ભૂકો નાખવો

  3. 3

    પછી તેમાં આદુ મરચા, ખાંડ, લીંબુ, લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું નાખી મિક્સ કરી લેવા

  4. 4

    બધું મિક્સ કરી માવો તૈયાર કરી હાથ માં લી થેપી વચ્ચે કાણું પાડી તળી લેવા

  5. 5

    ફરાળી ચટણી સાથે સર્વ કરવા

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Meghana Kikani
Meghana Kikani @cook_29477114
પર

Similar Recipes