ચીઝ મસાલા ટોસ્ટ (Cheese Masala Toast Recipe In Gujarati)

foram khatri
foram khatri @foram1818

ચીઝ મસાલા ટોસ્ટ (Cheese Masala Toast Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનિટ
૫ લોકો
  1. ૧ પેકેટટોસ્ટ
  2. ૪ નંગ ટામેટાં
  3. ૪ નંગડુંગળી
  4. ઝીણા સમારેલા લીલા ધાણા
  5. ખજૂર આમલીની ચટણી
  6. લસણ ની ચટણી
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. 1/2 લીંબુનો રસ
  9. ચીઝ
  10. ઝીણી સેવ
  11. મસાલા શીંગ

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનિટ
  1. 1

    સૌ પ્રથમ ટામેટાં અને ડુંગળી ને ઝીણા સમારી લો ત્યાર બાદ તેમા લીંબુનો રસ, મીઠલો અને લીલા ધાણા ઉમેરો,

  2. 2

    ત્યાર બાદ ટોસ્ટ ને બંને બાજુ ખજૂર આમલીની ચટણી લગાડવી ત્યાર બાદ તેના પર લસણની ચટણી લગાડવી ત્યાર બાદ તેના પર સમારેલા ટામેટા અને ડુંગળી મુકવા,

  3. 3

    ત્યાર બાદ તેના પર સેવ, મસાલા શીંગ અને ચીઝ નાખી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
foram khatri
foram khatri @foram1818
પર

Similar Recipes