ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara

#FFC6
Week -6
ઈડલી ફ્રાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 3 કપચોખા
  2. 1 કપઅડદ દાળ
  3. 1/2 કપદહીં
  4. 1 ટી સ્પૂનલીંબુ ના ફૂલ
  5. 3 ચમચીતેલ વગાર માટે
  6. 1 ચમચીરાઈ
  7. 1 ચમચીતલ
  8. 10પાન મીઠો લીમડો
  9. 1 ચમચીલાલ મરચું
  10. 1/2 ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    દાળ ચોખા ને રાતે પલાળી સવારે મિક્સચર મા વાટી સાંજે ઈડલી ના કુકર મા બનાવી

  2. 2

    તેને લાંબી ચીરી મા કાપી તેલ મૂકીને રાઈ, લીમડાના પાન, તેલ, જીરું, મૂકીને વગાર થયો એટલે લાલ મરચું ચાટ મસાલો નાખી સમારેલી ઈડલી ઉમેરી 2 મિનિટ હલાવીદો

  3. 3

    તેને સવારે ચા સાથે નાસ્તામાં સર્વ કરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

ટિપ્પણીઓ (3)

Similar Recipes