ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)

ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઢોકળિયામાં પાણી મૂકી ગરમ કરો.ઈડલી ના સ્ટેન્ડ ને તેલથી ગ્રીસ કરો. હવે ખીરામાં મીઠું નાખી હલાવી તેલ વાળા સ્ટેન્ડમાં થોડું ખીરું રેડી તેના ઉપર મરી પાઉડર છાંટી ઢોકળીયામાં મૂકી તેને સાત થી આઠ મિનિટ માટે બાફવા મૂકો.હવે ઈડલી તૈયાર થઈ ગઈ છે. આવી રીતે બીજી ઈડલી નું ખીરુ ઈડલીના સ્ટેન્ડમાં રેડી તેના ઉપર લાલ મરચું પાઉડર છાંટી ઢોકળીયા માં મૂકી તેને સાત થી આઠ મિનિટ માટે બાફવા મૂકો. હવે ઈટલી ઠંડી થાય એટલે એક બાઉલમાં કાઢી લો. હવે રેડી છે ઈટલી.
- 2
હવે દાળને કૂકરમાં બાફી લો. હવે દાળને બ્લેન્ડર થી ક્રશ કરો. હવે વઘારીયા માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ નો વઘાર કરો. પછી તેમાં સૂકા તેજાના, સૂકું લાલ મરચું,મીઠો લીમડો, હિંગ, ટામેટા, ડુંગળી,બટાકા સમારેલા ઉમેરી ધીમા તાપે સાંતળો.
- 3
પછી બધા શાક સંતરાઈ જાય પછી તેમાંબધા જ મસાલા, બાફેલી દાળ, થોડું પાણી, સંભાર મસાલો, આમલીનો પલ્પ અને ગોળ ઉમેરી ધીમા તાપે દસ મિનિટ ઉકળવા દો. હવે તૈયાર છે સંભાર.
- 4
રેડી છે ઇડલી સંભાર. તેને સર્વિંગ પ્લેટમાં લઈ લો સંભાળ ઉપર કોથમીર મૂકી સર્વ કરો.
Similar Recipes
-
ઈડલી અને મેદુ વડા (Idli / Medu Vada Recipe In Gujarati)
#ST#South Indian treat#cookpad Gujarati Jayshree Doshi -
-
રવા ના વેજ ઉત્તપા (Rava Veg Uttapa Recipe In Gujarati)
#ST#south Indian treat#cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
-
-
-
-
-
ક્રિસ્પી બટર પેપર ઢોસા (Crispy Butter Paper Dosa Recipe In Gujarati)
#ST#South Indian treat#cook ped Gujarati Jayshree Doshi -
-
-
-
ઇડલી સંભાર(idli sambhar recipe in gujarati)
સાદી ઈડલી તો બધા ખાય છે પણ હું એ તેમાં થોડી પાલકની પ્યૂરી ઉમેરીને સરસ ફુલ ની ડિઝાઈન પાડી છે . Hetal Prajapati -
રવા ઈડલી - સાંભાર (Rava Idli Sambhar Recipe In Gujarati)
#ST#South Indian Treatગરમીમાં લાઈટ જ ખાવું ગમે જે easy to cook n easy to digest હોય. તો આજે ડિનરમાં રવા/સૂજી ઈડલી સાથે સાંભર અને નારિયલ ચટણી બનાવી છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST# સાઉથ ઇન્ડિયન treat#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે સાઉથ ઇન્ડિયન વાનગી માં વિવિધતા જોવા મળે છે ચટણી અને સંભાર થી તેનો સ્વાદ દસ ગણો વધી જાય છે Ramaben Joshi -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)