રવા ઈડલી - સાંભાર (Rava Idli Sambhar Recipe In Gujarati)

રવા ઈડલી - સાંભાર (Rava Idli Sambhar Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઈડલી બનાવવાના ૨-૩ કલાક પેલા રવામાં દહીં નાંખી બરાબર મિક્સ કરી ગરમ જગ્યાએ મૂકી દો.
- 2
દાળને ધોઈ પલાળી દો. જેથી જલ્દી બફાઈ જાય. હવે દાળને કુકરમાં તેલ, મીઠું અને હળદર નાંખી બાફી લો. પછી બ્લેન્ડર ચલાવી બધા શાક, મસાલા અને આંબલીનો પલ્પ નાંખી ધીમા તાપે ઉકળવા દો.
- 3
સાંભાર થાય ત્યાં સુધી ચટણી બનાવીશું. તો મિક્સર જારમાં ટોપરું, મરચા, મીઠું અને દહીં નાંખી ચટણી બનાવો.
- 4
ઈડલી બનાવવા કુકરમાં પાણી નાંખી સ્ટીમ થવા દો. ઈડલીનાં સ્ટેન્ડને તેલ વડે ગ્રીસ કરી ખીરામાં ઈનો નાંખી બરાબર હલાવી દરેક ખાંચામાં ખીરું ભરી સ્ટેન્ડ ને કુકરમાં મૂકી ૧૫-૨૦ મિનિટ સ્ટીમ થવા દો.
- 5
હવે છરી કે ટુથપીક થી ચેક કરો.જો ઈડલી થઈ ગઈ હોય તો ઈડલીનાં સ્ટેન્ડને કાઢી ઠંડુ થવા દો.
- 6
પછી બધી ઈડલી છરી વડે કાઢી લો. વઘારિયામાં તેલ મૂકી રાઈ-જીરું નો તથા લીમડાના પાન તથા હીંગ ને નાંખી વઘાર તૈયાર કરો અને તેને સાંભરમાં તથી ચટણી માં રેડી દો.
- 7
તો તૈયાર છે રવા ઈડલી સાંભાર તથા નારિયલ ચટણી સાથે.. તો ગરમાગરમ સર્વ કરો.
- 8
મહેમાન આવવાના હોય ત્યારે અગાઉ થી બનાવી રાખી શકાય. અને સર્વ કરતી વખતે ઈડલી સ્ટીમ કરી તથા સાંભાર ગરમ કરી સર્વ કરી શકાય.
- 9
Link for coconut chutni:
https://cookpad.wasmer.app/in-gu/r/16108218
Similar Recipes
-
-
વેજ. મીની ઉત્તપમ (Veg. Mini Uttapam Recipe In Gujarati)
#ST#south Indian treatટીફીન બોક્સ માટે, સવારનાં બ્રેક ફાસ્ટ માટે કે સાંજના લાઈટ ડિનર માટેની પરફેક્ટ રેસીપી છે. સાથે નારિયલ ચટણી અને સાંભર સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
-
-
-
રવા ના વેજ ઉત્તપા (Rava Veg Uttapa Recipe In Gujarati)
#ST#south Indian treat#cookpad Gujarati Jayshree Doshi -
-
રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
બ્રેક ફાસ્ટ, ડિનર કે લંચ બોક્સમાં ચાલે એવી રેસિપી. રવાની બને એટલે એકદમ લાઈટ અને ટેસ્ટી.. Easy to cook.. Easy to carry.. Easy to digest. Dr. Pushpa Dixit -
રવા ઈડલી સાંભાર ચટણી (Rava Idli Sambhar Chutney Recipe In Gujarati)
આજે સાઉથ ઈન્ડિયન ડીનર નો પ્લાન છે..તો ઝટપટ બની જાય એવી રવા ઈડલી બનાવી દીધી,સાથે સાંબાર અને નાળિયેર ની ચટણી.. Sangita Vyas -
મૈસૂર રસમ (Mysore Rasam Recipe In Gujarati)
#STSouth Indian Treat@ketki_10 ji inspired me for this recipe Dr. Pushpa Dixit -
ઈડલી અને મેદુ વડા (Idli / Medu Vada Recipe In Gujarati)
#ST#South Indian treat#cookpad Gujarati Jayshree Doshi -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB રવા ઈડલી ખૂબ જ ઝડપથી બની જાય છે અને નોર્મલ ઈડલી ની જેમજ સોફ્ટ બને છે Buddhadev Reena -
મસાલા પનીયારમ (Masala Paniyaram Recipe In Gujarati)
#ST#south Indian treat@dollopsbydipa ji's recipe inspired me.મસાલા પનીયારમ કે વેજ. સૂજી અપ્પમ કહી શકાય. જે સાઉથ ઈન્ડિયન સ્ટ્રીટ ફુડ છે. ટીફીન બોક્સ માટે, સવારનાં બ્રેક ફાસ્ટ માટે કે સાંજના લાઈટ ડિનર માટેની પરફેક્ટ રેસીપી છે. સાથે નારિયલ ચટણી સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
ક્રિસ્પી બટર પેપર ઢોસા (Crispy Butter Paper Dosa Recipe In Gujarati)
#ST#South Indian treat#cook ped Gujarati Jayshree Doshi -
-
-
-
ઓથેન્ટિક ઈડલી સાંભર ચટણી (authentic idli sambhar Chutney recipe in gujarati)
જયારે સાઉથઇન્ડિયન ફૂડ ની વાત આવે તો ડોસા અથવા ઈડલી પેલું આવે બધા ના મન મા.. આજે મે ઈડલી સાંભર એકદમ ઓથેન્ટિક રીત થી બનાવી ને શેર કર્યું છે તમારા બધા સાથે.. #સાઉથ latta shah -
-
રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
#ST#South indian rit#rava recipe#curd recipe#poua recipe Krishna Dholakia -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB#week1ઝટપટ બનતી રવા ઈડલી ટેસ્ટ માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.અને સાથે નાળિયેર ની ચટણી હોય તો ફુલ ડિશ ગણાઇ જાય છે.. Sangita Vyas -
-
સાઉથ ઈન્ડિયન કોપરા ની ચટણી (South Indian Kopra Chutney Recipe In Gujarati)
#ST#South Indian treat# Deepa popat -
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB#WEEK1મેં આજે ત્રિરંગી સેન્ડવીચ રવા ઈડલી બનાવી છે. જે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
-
-
સાઉથ ઇન્ડિયન કોપરા ની ચટણી (South Indian Kopra Chutney Recipe In Gujarati)
#STSouth Indian treat સાઉથ ઇન્ડિયન કોપરા ની ચટણી Deepa popat -
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EM#રવા ઈડલી#Week 1ચોખા આને અડદ ણી દાળ ની ઈડલી તો આપણે બનાવીયે જ છીએ. પણ કોઈવારઝડપ થી ઈડલી બનાવવી હોય તો આરીતે ઇન્સ્ટન્ટ ઈડલી બનાવી શકાય છે ખુબ ઝડપથી બનતી હોવાથી અગાઉ થી પલાડવાની કે અઠો લાવવાની જરૂર પડતી નથી. આને સંભાર સાથે ખુબ સરસ લાગે છે... Daxita Shah
More Recipes
ટિપ્પણીઓ (6)