સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા વટાણાને ત્રણ-ચાર કલાક પલાળી દો પછી વટાણા માં મીઠું ઉમેરી તેને બાફી લો.
- 2
હવે એક લોયામાં તેલ ગરમ કરી પછી તેમાં જીરુ અને હીંગ ઉમેરો પછી તેમાં ડુંગળી અને આદુ મરચાની પેસ્ટ ઉમેરી બે-ત્રણ મિનિટ સુધી સાંતળી લો.
- 3
હવે પછી તેમાં ટામેટાં ઉમેરો અને તેમાં ઉપર મુજબ બધા મસાલા ઉમેરી અને બરાબર મિક્સ કરીને તેને ચડવા દો પછી બાફેલા વટાણા અને મીઠું ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.
- 4
હવે એક પ્લેટમાં સમોસા ના કટકા કરી લો પછી તેમાં ખજૂર આંબલી અને લીલી ચટણી, ચાટ મસાલો, મરચું પાઉડર, સેવ ઉમેરી સર્વ કરો.
- 5
તૈયાર છે સમોસા ચાટ
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#FFC6#Week6#Coopadgujarati#Cookpad#Cookpadindiaફૂડ ફેસ્ટિવલ-6આ સમોસા ચાટ બજાર ની પ્રખ્યાત છે અને આ ડિશ ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ લાગે છે આ સમોસા ચાટ ખાવા માટે લોકોની લાઈન લાગે છેટેસ્ટી ચટાકેદાર સમોસા ચાટ Ramaben Joshi -
-
-
-
-
-
-
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
ફેવરીટ #cookpadgujarati #cookpadindia #farsan #FFC6#ફુડફેસિટવલ6 #chhat #samosachhat Bela Doshi -
-
સમોસા ચાટ(Samosa Chaat Recipe in Gujarati)
#GA4#Week 6ચાટ કોને ના ભાવે ??નાના થી લઇ મોટા સૌ ની ફેવરેટ ડીશ ચાટ ઘણી જાત ના બનેમેં અહીં બનાવીયો છે રગડા સમોસા ચાટ Neepa Shah -
-
સમોસા ચાટ શોટ્સ (Samosa chat shots)
#FFC6#week6#cookpadgujarati#cookpadindia#cookpad ચાટ લગભગ નાના-મોટા બધા જ લોકોને પસંદ હોય છે. અલગ-અલગ ingredients માંથી ઘણા બધા વિવિધ પ્રકારના ચાટ બનાવી શકાય છે. દહીં પુરી ચાટ, પાપડી ચાટ, આલુ ચાટ, દિલ્હી ચાટ વગેરે ઘણા બધા ચાટ છે જેનાથી આપણે લોકો ઘણા પરિચિત છીએ. મેં આજે સમોસા ચાટ બનાવ્યો છે. ચના મસાલા અને સમોસા વડે આ ચાટ બનાવવાથી તે ખુબ જ ટેસ્ટી બને છે. આ ઉપરાંત તેમાં ખજૂર આમલીની ચટણી, લીલી ચટણી અને દહીં વગેરે ઉમેરવાથી તેના સ્વાદમાં ઓર વધારો થાય છે. મેં સમોસા ચાટને નાના ગ્લાસમાં એટલે કે શોટ્સ ગ્લાસમાં સર્વ કર્યો છે. Asmita Rupani -
-
-
-
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#FFC6#cookpadgujarati#Cookpadindia ખાટો મીઠો સમોસા ચાટ ( Sneha Patel -
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#FFC6સમોસા અને લીલા વટાણાનો રગડો બનાવી સમોસા ચાટ માણી. સમોસા અને રગડાની રેસીપી ની લિંક જ શેર કરીશ. અહી આજે ફક્ત અસેમ્બલ કરીશું. Dr. Pushpa Dixit -
-
સમોસા રગડા ચાટ (Samosa Ragda Chaat Recipe In Gujarati)
#FFC6# food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
ચણા ચાટ (chana Chaat recipe in Gujarati)
#GA4#week6#Chaat આજની રેસિપી છે દેશી ચણા ચાટ. મોટા ભાગે બાળકો ને કઠોળ ભાવતા નથી હોતા. તો આજે મે ચણા ને ચાટ રૂપે રજૂ કર્યા છે. આમ પણ ચાટ ચટપટી વાનગી હોવાથી બાળકો ને વધુ ભાવે છે ને ખાઈ પણ લે છે તો જુઅો રેસિપી. Binal Mann -
-
-
-
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
દિલ્હી ની ફેમસ રોડસાઈડ સ્નેક જે હવે ઘરે- ઘરે ફેમસ થઈ ગઈ છે.આ ચાટ બનાવવા માં બહુજ સહેલી છે અને પંજાબી સમોસા તૈયાર લાવો તો 5 જ મીનીટ માં બની જાય છે.#FFC6 Bina Samir Telivala -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16054482
ટિપ્પણીઓ (12)