બાજરી નો રોટલો (Bajri Rotla Recipe in Gujarati)

Disha Prashant Chavda @Disha_11
બાજરી એ પૌષ્ટિક ધાન્ય છે. તેમાં અનેક ગુણો રહેલા છે. અને બાજરી સાથે જો સફેદ માખણ હોય તો મજા પડી જાય.
બાજરી નો રોટલો (Bajri Rotla Recipe in Gujarati)
બાજરી એ પૌષ્ટિક ધાન્ય છે. તેમાં અનેક ગુણો રહેલા છે. અને બાજરી સાથે જો સફેદ માખણ હોય તો મજા પડી જાય.
રાંધવાની સૂચનાઓ
- 1
બાજરી નો લોટ કથરોટ માં લઇ ને તેમાં મીઠું નાખવું. થોડું થોડું પાણી નાખતા જવું અને લોટ બાંધવો.
- 2
ત્યારબાદ લોટને ખૂબ મસળવો. પછી હાથેથી ટીપી લેવો. જો હાથ થી ટીપતા નાં ફાવે તો થોડો કોરો લોટ પાટલા પર છાંટો અને લુઓ મુકી હાથ થી થેપતા જવું.
- 3
માટીની કલાડી માં ફાસ્ટ ગેસ પર રોટલો બંને બાજુ થી સરખો શેકવો. સરસ શેકાય જાય એટલે સફેદ માખણ મૂકી અને પીરસો.
Similar Recipes
-
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#CWT#cookpadgujarati#cookpadindia#ઓલ ટાઈમ ફેવરિટ કાઠિયાવાડી રેસિપી બાજરી એ પૌષ્ટિક ધાન્ય છે.તે શહેલાઈ થી પચી જાય છે.અને શિયાળા માં બાજરી ના રોટલા ખાવાની ખૂબ જ મઝા આવે છે. Alpa Pandya -
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe in Gujarati)
#GA4#Week24બાજરી થી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે તે શરીર ને તંદુરસ્ત અને સ્ફૂર્તિલું રાખે છે અને બાજરી માં રોટલા બનાવવા પણ ખૂબ સરર છે તે ઘી, ગોળ,લસણ ની ચટણી, આથલા મરચા,અને સલાડ જોડે ખાવાની ખુબજ મજા આવે છે jignasha JaiminBhai Shah -
બાજરી નો રોટલો
#માસ્ટરક્લાસગુજરાતી ઘર માં બાજરી નો રોટલો ત્રણે ભાણા માં હોઈ છે.એમાં પણ શિયાળા માં બાજરી નો રોટલો ખાવાનું વધારે સ્વાદિષ્ટ લાગે છે. Parul Bhimani -
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
કાઠિયાવાડી સ્પેશલ જમવાનું નામ આવે એટલે સૌથી પેહલા બાજરી નો રોટલો જ યાદ આવે. Deepika Jagetiya -
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujarati Cook with Tawa ma બાજરી નો રોટલો બનાવ્યો છે જે શિયાળા મા બનતો જ હોય છે . सोनल जयेश सुथार -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#MBR2#Week2બાજરી ના રોટલા પ્રોટિન રીચ અને ન્યુટ્રીશન થી ભરપુર ઇન્ડિયન ફ્લેટબ્રેડ છે.આ રોટલા બહુજ શક્તિવર્ધક છે અને દાળ સાથે વધારે હેલ્થી બનાવે છે. Bina Samir Telivala -
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe in Gujarati)
આજે મેં બાજરી નો રોટલો બનાવ્યો છે. જે હેલ્થ માટે ખાવા માં સારો છે.#GA4#Week24#Bajri#બાજરીનોરોટલો Chhaya panchal -
-
બાજરી નો કઢો
#ગુજરાતી બાજરી નો કઢો એ બાજરી ના લોટ માંથી બને છે. આ વાનગી ગુજરાતી વાનગી છે શિયાળા અને ચોમાસામાં ગરમાગરમ પીવાની મજા આવે છે. અને હેલ્થ માટે બહું સારી વાનગી છે. એકવાર જરૂર થી બનાવો "બાજરી નો કઢો " બહુ જ સરસ લાગે છે. Urvashi Mehta -
-
બાજરી નો કઢો (Bajri No Kadho Recipe In Gujarati)
આ કઢો ખૂબ જ ગુણકારી છે. અત્યારની આ મહામારી મા જો આ કાઢો પીવામાં આવે તો ગમે તેવી શરદી કે ઉધરસ હોય તો તે મટી જાય છે. જો શિયાળામાં આ કઢો પીવામાં આવે તો શરીરમાં સરસ ગરમાવો આવી જાય છે.અને ક્યારેય શરદી - ઉધરસ નહિ થાય.આ બાજરી નો કઢો જરૂર થી ટ્રાય કરજો. Nidhi Sanghvi -
બાજરી નો રોટલો
#goldenapron3#week11બાજરી નો રોટલો મને બહુ જ ભાવે શિરામણી માં ચા સાથે બહુ મીઠો લાગે છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#MBR4WEEK4પહેલાના સમયમાં આપણા પૂર્વજો બાજરી નો ઉપયોગ કરતા હતા.બાજરો ભારતમાં શહેરો કરતા ગામડામાં વધારે ખવાય છે. બાજરાની રોટલી પંજાબ, હરિયાણા તથા બિહાર જેવા રાજ્યોમાં વધારે ખવાય છે. ગુજરાતની વાત કરીએ તો અહીં બાજરીના રોટલા બનાવવામાં આવે છે. પણ આજના સમયમાં બાજરાના રોટલા ખુબ ભાગ્યે જ બનતા હશે. બાજરામાં કેલ્શિયમ, વિટામિન્સ, મેન્ગેનીઝ, ફોસ્ફરસ, આયરન, પ્રોટીન, ફાઈબર અને બીજા અનેક જરૂરી તત્વો મળી આવે છે, જે શરીર માટે ખુબ જ ફાયદેમંદ છે.બાજરો પોષકતત્વથી ભરપૂર હોય છે. Priti Shah -
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
#AT#MBR1#CWTબાજરી નો રોટલો શિયાળામાં ખૂબ જ પૌષ્ટિક છે અને તેમાં પણ ગોળ ઘી અને લસણની ચટણી સાથે તો જાણે સોનામાં સુગંધ ભળી હોય તેવો ટેસ્ટ ફૂલ લાગે છે. વડી પાટલા પર થેપીને બનાવવા કરતાં હાથેથી બે હથેળીની મદદથી થેપીને બનાવવાથી રોટલો ખૂબ જ મીઠો લાગે છે. Amita Parmar -
રીંગણનો ઓળો બાજરી નો રોટલો (Ringan Oro Bajri Rotlo Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#MBR7#WinteLunchanddinner#cookpadindia#Cookpadgujaratiશિયાળા દરમિયાન રોટલો બનાવી ખાવાની અલગ જ મજા હોય છે અને તેમાય kadhiyavadi રીંગણનો ઓળો મળી જાય તો ખાવા માં ખુબજ મજા આવી જાય છે.આ રેસિપી તમે lunch કે dinnar માં બનાવી શકો છો.Happy winter season ☺️. सोनल जयेश सुथार -
બાજરી નાં રોટલા(bajri na rotla recipe in Gujarati)
કાઠીયાવાડી બાજરી નાં રોટલા થાબડીયાં કે ટુપીયાં વગર વણી ને બનાવ્યાં છે.ખુબ જ ઝડપ થી અને નાનાં પણ બનાવી શકે છે. Bina Mithani -
બાજરા નો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
શિયાળા માં બાજરા નો રોટલો , લિલી ડુંગળી નો શાક, રીંગણ નું શાક.. છાસ , માખણ વગેરે ..ખાવા ની મજા અનેરી હોય છે.#KRC Rashmi Pomal -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#LB અમારા ઘરમા રોટલા બધા ને ભાવે. કોઈપણ રોટલા આપો જુવાર, મકાઈ, બાજરી આજ મેં બાજરી ના રોટલા બનવિયા. Harsha Gohil -
કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી નો રોટલો (Ringan oro & bajari Rotla Recipe In Gujarati)
#સ્પાઈસી/તીખી#માઇઇબુક#પોસ્ટ5આ વાનગી સૌરાષ્ટ્ર ના લોકો તેના સાંજ ના ભોજન મા લે છે. જે ખુબજ સ્પાઈસી અને સ્વાદિષ્ટ લાગે છે અને સાથે બાજરી નો રોટલો, ગોળ, ડુંગળી, લીલી ચટણી, પાપડ અને છાસ મળી જાય તો ખાવા ની ખુબ જ મજા આવે છે. Krishna Hiral Bodar -
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
#GA4#Week24બાજરી નો રોટલો મગ, લીલી ચટણી, લસણની ચટણી, છાશ, ગોળ, કચુંબર એમ રોટલો એકલા કરતાં બીજા બધા જોડે સજાવેલો વધુ સરસ લાગે છે. Bansi Thaker -
જુવાર બાજરી ના રોટલા (Jowar Bajri Rotla Recipe In Gujarati)
રજા ના દિવસે relax થઈ બપોરે રોટલા મગ છાશ નું લંચમળી જાય તો કેવી મજા આવે..ઘી,ગોળ અને રોટલો સાથે મસાલા મગ અને ઠંડી ઠંડી છાશ... Sangita Vyas -
બાજરી નો મસાલા વાળો રોટલો (Bajri Masala Rotlo Recipe in Gujarati)
બાજરી માં કેલ્શિયમ , મેગ્નેશિયમ , મેંગેનીઝ , ફોસ્ફરસ , વિટામિન બી જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણ માં મળી રહે છે. બાજરી ના રોટલા ખાવા થી બોડી ને એનર્જી અને તાકાત મળે છે . બાજરી ના રોટલા નું નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસ નો ખતરો ઘટે છે . બાજરી ના રોટલા હાર્ટ ના દર્દીઓ ને રાહત અને શક્તિ આપે છે .#GA4#Week24Bajra Rekha Ramchandani -
અડદ ની દાળ બાજરી નો રોટલો (Urad Dal Bajri Rotlo Recipe In Gujarati)
#cookpad Gujarati#સ્પેશ્યલ રેસીપી#રોટલા, અડદ ની દાળ, માખણ, છાસ ને મધુર ગોળ 😋😋🤗આ દિસ અમારા ઘરમાં ફેમસ છે તો શિયાળાની ઋતુ માં અવાર નવાર બને આજે મેં બનાવી છે તો શેર કરું છું..... Pina Mandaliya -
કાઠીયાવાડી બાજરી ના રોટલા (Kathiyawadi Bajri Rotla Recipe In Gujarati)
#રોટીસકાઠીયાવાડી બાજરી ના રોટલા grishma mehta -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી લાગે છે ઠંડીની સિઝનમાં ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
-
જુવાર નો રોટલો(Jowar Rotlo Recipe In Gujarati)
#GA4#week16#jowarશિયાળામાં રોટલો ખાવા ની મજા આવે છે શિયાળામાં અલગ અલગ ભાજી મળે છે બધા વેજીટેબલ ખુબ સારી રીતે મળતા હોય છે જેથી ભરેલા શાકની સાથે બાજરી નો અને જુવાર નો રોટલો ખાવા ની મજા આવે છે Dipti Patel -
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
બાજરીના વડાને ગુજરાતી નાસ્તાની યાદમાં ટોચનું સ્થાન આપવું પડે. ગરમાગરમ ચા સાથે જો સ્વાદિષ્ટ બાજરીના વડા મળી જાય તો ગુજરાતીઓની સવાર સુધરી જાય છે. એમાંય શિયાળો હોય તો મેથી નાંખીને બનાવેલા બાજરીના વડાની મજા જ કંઈક ઓર હોય છે. પરંતુ જો તેનો લોટ બરાબર ન બંધાય તો બાજરીના વડા ચવ્વડ થઈ જાય છે અથવા તો તેનો સ્વાદ બરાબર નથી આવતો. આજે મે ચોમાસા માં જૈન ને ખાઈ શકાય એવા બાજરી ના સાદા વડા બનાવ્યા છે .#EB#week16 Nidhi Sanghvi -
-
મેથી - બાજરી ના ચીલ્લા (Methi Bajri Chilla Recipe In Gujarati)
મેથી બાજરીના ચીલા એક ખૂબ જ હેલ્ધી નાસ્તો છે જે શિયાળા માં ખાવાની ખૂબ જ મજા આવે છે. ઘણી વાર બાળકો મેથી ના પાન અને બાજરી નથી ખાતા.પણ જો આવી રીતે ચીલા કરીને બનાવવામાં આવે અને દહીં કે પછી ગ્રીન ચટણી સાથે પીરસવામાં આવે તો ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.#GA4#Week19#Methi Nidhi Sanghvi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16067568
ટિપ્પણીઓ (3)