રાજભોગ શ્રીખંડ (Rajbhog Srikhand Recipe In Gujarati)

SHRUTI BUCH
SHRUTI BUCH @cook_shru1972
Baroda

#HR
#cookpad Gujarati
રાજભોગ શ્રીખંડ (ઘેર બનાવેલ)

રાજભોગ શ્રીખંડ (Rajbhog Srikhand Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#HR
#cookpad Gujarati
રાજભોગ શ્રીખંડ (ઘેર બનાવેલ)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
4 લોકો
  1. 2 કિલોદહીં નો મસ્કો
  2. 1 કિલોદળેલી ખાંડ
  3. 15 નંગબદામ
  4. 15 નંગકાજુ
  5. 15-20તાંતણા કેસર
  6. 1 tbspમીઠો પીળો રંગ
  7. 1મલમલ નું કપડું અથવા ઝીણો ચાયણો

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌ પ્રથમ દહીં ને એક કપડાં ઉપર પાથરી દેવું. પાણી નિતારવા માટે 3 થી 4 કલાક રાખવું.... તૈયાર સુગમ ડેરી નું લઈ શકીએ દહીં, મસ્કો લઈ શકાય તૈયાર, અને ઘેર દૂધ મેળવી ને પણ દહીં બનાવી શકાય.

  2. 2

    એકદમ પાણી નીકળી જાય પછી એક વાસણ માં લઈ લેવું.

  3. 3

    એક તપેલાં માં કપડું કે ચાયણો મૂકી થોડું દહીં લેવું સાથે ખાંડ પણ લેવી.. ધીરે ધીરે હાથ થી મિક્સ કરતા જવું આ રીતે બધું જ કરવું

  4. 4

    વચ્ચે એમાં પલાળી રાખેલું કેસર ને મીઠો પીળો રંગ ઉમેરાતાં જવો

  5. 5

    સ્વાદમુજબ તૈયાર થાય પછીથી અધકચરા કરેલાં કાજુ બદામ નાખી સરખું મિક્સ કરી લો.

  6. 6

    બધું હલાવી તૈયાર થાય એટલે ફ્રીજ માં ઠંડુ થવા માટે મૂકો. બીજે દિવસે આનંદ થી આરોગો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
SHRUTI BUCH
SHRUTI BUCH @cook_shru1972
પર
Baroda
નવું નવું બનાવવું ગમે છે
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes