ખાંડવી (Khandvi Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Khyati Baxi
Khyati Baxi @cookwithKRB

પાટોવડી,

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20,મિનિટ
4 લોકો માટે
  1. 1વાટકો ચણાનો લોટ
  2. 2+1/2 વાટકા છાશ ને પાણી મિક્ષ કરેલ
  3. મીઠું સ્વાદમુજબ
  4. હીંગ
  5. હળદર
  6. મરચા ની ભુકી
  7. ધાણાજીરુ
  8. વઘાર માટે તેલ
  9. 1 ચમચી રાઈ
  10. 1 ચમચી જીરુ
  11. 1 ચમચી તલ
  12. મેથી ના દાણા
  13. કોથમીર ઝીણી સમારેલ
  14. ટોપરા નુ ખમણ

રાંધવાની સૂચનાઓ

20,મિનિટ
  1. 1

    એક,વાટકા લોટમા અઢી વાટકા છાશ પાણી મિક્ષ કરવુ મિઠુ સ્વાદમુજબ એક ચમચી હીંગ હળદર નાખી 20 મિનિટ ઓવન મા સેટ કરીને મુકવુ

  2. 2

    10 નંબર આવે એટલે બહાર કાઢી હલાવવુ,ફરી ઓવન મા મુકવુ

  3. 3

    1 નંબર આવે એટલે,બહાર કાઢી હલાવવુ ઠંડુ થઈ જાય એટલે પ્લેટફોર્મ પર પાથરી દેવુ ઠરી જાય એટલે રોલ વાળી ને કાપી લેવા

  4. 4

    વઘાર માટે તેલ મુકવુ તેલ ગરમ થઈ જાય એટલે રાઈ, જીરુ તલ મેથી નાખી તતડે એટલે ગેસ બંધ કરી દેવો

  5. 5

    રોલ ઉપર ચમચી વડે નાખવુ ઉપર કોથમીર ને ટોપરા ના ખમણ થી શણગારવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Khyati Baxi
Khyati Baxi @cookwithKRB
પર

Similar Recipes