ચીઝ સ્ટફ ખાંડવી (Cheese Stuffed Khandvi Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
ચીઝ સ્ટફ ખાંડવી (Cheese Stuffed Khandvi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ ને ચાળી લો હવે એક બાઉલમાં બન્ને લોટ, પાણી, છાશ, મીઠું, હળદર, હીંગ, આદુ મરચા ની પેસ્ટ નાખો.
- 2
તેને સરખી રીતે મીક્ષ કરવું. ગાંઠા બિલકુલ ન રહે.
- 3
સૌ પ્રથમ ગેસ ચાલુ કરી તેના ઉપર પેન રાખો. હવે તેમાં ખાંડવી નુ મીક્ષરણ નાખી સતત હલાવતા રહો ગેસ ધીમો રાખો.
- 4
10 મીનીટ સુધી હલાવતા રહો હવે તેમાં થી થોડું બેટર લઈ થાળી માં લઇ લો પછી તેને પાથરી ને રોલ કરો જો રોલ વળે તો ખાંડવી તૈયાર છે
- 5
ત્યાર બાદ ગેસ બંધ કરી હવે બધી ખાંડવી ને પલેટફોમ પર પાતળી ઉપર કોથમીર ને ચીઝ નુ સટફિગ ભરી રોલ વાળી લો
- 6
હવે ગેસ ચાલુ કરી તેના ઉપર પેન રાખો તેમાં તેલ ગરમ કરી તેમા રાઈ જીરું તલ કોથમીર નાખી વઘાર તૈયાર કરો ખાડવી પર રેડી દો તો તૈયાર છે ટેસ્ટી સ્ટફ ખાંડવી
Similar Recipes
-
ચીઝ ગાર્લિક ખાંડવી (Cheese Garlic Khandvi Recipe In Gujarati)
#Cookpadindia#cookpadgujarati#LB Sneha Patel -
-
ડબલ તડકા ખાંડવી (Double Tadka Khandvi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ChooseToCooK Sneha Patel -
ચિઝી ખાંડવી(cheese khandvi recipe in gujarati)
#સાતમ ખાંડવી મને અનહદ પ્રિય અને ચીઝ પણ.. મેં બન્ને નું મસ્ત કોમ્બિનેશન બનાવ્યું.. અને સુપર ટેસ્ટી બની.. Tejal Vijay Thakkar -
તકડા ખાંડવી રોલ્સ (Tadka Khandvi Rolls Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
-
કુકર ખાંડવી વીથ પનીર સ્ટફિંગ (Cooker Khandvi With Paneer Stuffing Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JSR Sneha Patel -
-
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
#RC1#yellow#cookpadindia#cookpadgujrati#khandviWeek1 Tulsi Shaherawala -
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#KSJ#Week 4 ટેસ્ટી ટેસ્ટી ખાંડવીઆ વાનગી ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છેPRIYANKA DHALANI
-
-
ગ્રીન સ્ટફ ખાંડવી (Green Stuffed Khandvi Recipe In Gujarati)
ગ્રીન સ્ટફ ખાંડવી માં આપણે પાલક અને કોથમીર-ફુદીના-આદુ-મરચાની પેસ્ટ નો ઉપયોગ કર્યો છે જેનાથી ખાંડવી ખૂબ જ પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને છે. Nayna Nayak -
-
-
ઇન્સ્ટન્ટ સોજી ઢોકળા (Instant Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadgujarati#DFT Sneha Patel -
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
આજે કુકરમા ખાંડવી બનાવી છે, કુકરમા બહુ સહેલાઈથી બની જાય છે બહુ હલાવવુ પણ નથી પડતુ અને ગાઠા પણ નથી થતા તો રસ ની સાથે ફરસાણ મા ખાંડવી ખાવાની મજા આવી જાય Bhavna Odedra -
ખાંડવી(khandvi recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૪ખાંડવી આપણી ગુજરાતીઓની traditional ડિશ છે . મેં પહેલી વખત ટ્રાય કરી છે ..😊😊 nikita rupareliya -
-
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#ખાંડવીમારાં મિસ્ટર ને બહુ જ ભાવે એટલે હુ બનાવી લાવ કોઇ guest aaviya Hoy ફરસાણ માં મારા મિસ્ટર ખાંડવી જ કે તો મે આજે બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
-
ખાંડવી ઈન પ્રેશર કુકર (Khandvi In Pressure Cooker Recipe In Gujarati)
#RC1#Week1#RainbowchallengeYellow ખાંડવી એ એવી વાનગી છે જે નાના મોટા બધા ને ભાવે તેવી છે . ખાંડવી નું નામ સાંભળતા મોઢામાં પાણી આવી જાય. તો ચાલો આપણે ફટાફટ અને ઓછા સમયમાં બનતી ખાંડવી ની રેસીપી જોઈએ. Janki K Mer -
-
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#bp22ખાંડવી એ પ્રખ્યાત ગુજરાતી ફરસાણ છે. ખાંડવી બનાવવી થોડી મહેનતનું કામ છે પણ સ્વાદમાં ખૂબજ સ્વાદિષ્ટ બને છે. Vaishakhi Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15224856
ટિપ્પણીઓ (2)