ફાડા ની ખીચડી (Fada Khichdi Recipe In Gujarati)

Hetal Bhavsar @Hetalll_34
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના ફાડા અને દાળને ધોઈ 1/2કલાક પલાળી રાખવા
- 2
બટાકાની ઝીણા કાપી લેવા
- 3
કુકરમાં તેલ લઈ જીરા અને હીંગનો વઘાર કરવો
- 4
પછી તેમાં ફાડા અને દાળ ઉમેરો
- 5
બટાકા અને બધા મસાલા ઉમેરી મિક્સ કરવું
- 6
જરૂર મુજબ પાણી ઉમેરી ત્રણથી ચાર સીટી વગાડવી
- 7
તૈયાર છે સ્વાદિષ્ટ અને હેલ્ધી ખીચડી
- 8
દહીં સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફાડા ની ખીચડી(Fada Khichdi Recipe in Gujarati)
#GA4#khichdi#week7ઘઉં ના ફાડા ની ખીચડી એક હેલ્થી વાનગી છે જેને નાનાં મોટા દરેક ખાઈ સકે છે સ્પેશિયલ જેમને ડાયાબટીસ હોય એના માટે બઉ સારી છે. Jagruti Sagar Thakkar -
-
-
-
-
-
-
-
-
-
ફાડા ખીચડી (Fada Khichdi Recipe In Gujarati)
#LCM2#CWM1 #Hathimasala#MBR5#week5#cookpadgujarati#cookpadindia#cookpad આપણે સામાન્ય રીતે ખીચડી ચોખા અને દાળ માંથી બનાવતા હોઈએ છીએ પરંતુ ઘઉંના ફાડા અને જુદી જુદી દાળ ના ઉપયોગ કરીને બનાવેલી ફાડા ખીચડી પણ એટલી જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. આ ખીચડીમાં અલગ અલગ જાતના શાકભાજી ઉમેરીને તેનો સ્વાદ ઓર વધારી શકાય છે. તેમાં પણ શિયાળામાં આવતા લીલા શાકભાજી જેવા કે લીલી ડુંગળી, લીલું લસણ વગેરે ઉમેરવાથી તો આ ખીચડી ખાવાની ખૂબ મજા આવે છે. Asmita Rupani -
-
-
-
-
ફાડા ખીચડી(Fada Khichdi Recipe in Gujarati)
#GA4 #Week7મેં ઘઉંના ફાડા ખીચડી બનાવી છે. જે હેલ્થ માટે સારું છે. Bijal Parekh -
-
-
-
-
પૌષ્ટિક ફાડા ખીચડી (Paushtik Fada Khichdi Recipe In Gujarati)
#LCM2#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
વેજ ફાડા ખીચડી (Veg. Fada Khichdi Recipe In Gujarati)
ફાઇબર યુક્ત ઘઉં ના fada ની આ receipy ખૂબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. Reena parikh -
ફાડા લાપસી ની ખીચડી (Fada Lapsi Khichdi Recipe In Gujarati)
જેમને ચોખા અવોઇડ કરવા હોય એમની માટે.....પ્ સુતા બહેનો માટે....ખીચડી નો એક હેલધી ઓપશન છ.જે ઝડપથી બની જાય અને ટેસ્ટી પણ લાગે. Rinku Patel -
-
-
ફાડા ની વઘારેલી ખીચડી (Fada Vaghareli Khichdi Recipe in Gujarati)
#Week21# vaghareli khichadi#cookpadgujarati ચીઝી ગાર્લિક ફાડાની ખીચડી ,ચોખાની ખીચડી કરતા ખૂબ જ ટેસ્ટી લાગે છે . ખીચડી માં આખું લસણ નાખવું અને તે ખીચડી સાથે j બાફવી. અને સર્વ કરતી વખતે ચીઝ નાખવું. ખુબજ સરસ લાગે છે . ચોક્કસ ટ્રાય કરજો. SHah NIpa -
ફાડા ખીચડી (Fada Khichdi Recipe in Gujarati)
#GA4#week 7#khichdi#post7આપણા ગુજરાતી ઓને ભાવે એવી વઘારેલી ખીચડી ,મે અહી ઘંઉ ના ફાડા ની ખીચડી. Velisha Dalwadi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16085838
ટિપ્પણીઓ