ફાડા ખીચડી (fada khichadi)

Shital Jataniya @shital10
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ફાડા ને દાળ નો માપ કરી લેવો પછી બેય મિક્સ કરી લેવા
- 2
પછી તેલ ગરમ મૂકી તેનો વઘાર કરવો ને તેમાં આપને માપ કર્યો હોય તેનાથી સવા બે ગણું પાણી નાખી મસાલા નાંખી કુકર બંદ કરી ધીમા તાપે તન સીટી કરવી
- 3
આ રીતે રેડી થઈ ગઈ આપની ફાડા ખીચડી ને કોઈ ને ચોખા ની બાધા હોય તો આમાં ચોખા ની કમી દેખાતી નથી તે ખુશી ખુશી ખાઈ શકે છે ને તેને કઢી કે દહીં કોઈ પણ સાથે ખાઈ શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફાડા લાપસી ની ખીચડી (Fada Lapsi Khichdi Recipe In Gujarati)
જેમને ચોખા અવોઇડ કરવા હોય એમની માટે.....પ્ સુતા બહેનો માટે....ખીચડી નો એક હેલધી ઓપશન છ.જે ઝડપથી બની જાય અને ટેસ્ટી પણ લાગે. Rinku Patel -
-
-
-
-
વેજ ફાડા ખીચડી (Veg. Fada Khichdi Recipe In Gujarati)
ફાઇબર યુક્ત ઘઉં ના fada ની આ receipy ખૂબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. Reena parikh -
-
-
-
-
-
વેજ ફાડા ખીચડી(Veg Fada Khichadi Recipe In Gujarati)
આજે મેં ખૂબ જ સરળતાથી બનતી અને પચવામાં પણ સરળ એવી ફાડા ની વેજ ખીચડી બનાવી છે જે ડિનર માં દહીં સાથે સરસ લાગે છે Dipal Parmar -
ઘઉં ના ફાડા ની વઘારેલી ખીચડી (Ghau Fada Khichdi Recipe In Gujarati)
ડાયાબિટીસ હોય તો ચોખા ની બદલે ઘઉં ના ફાડા ની ખીચડી હોય તો ખવાય. Richa Shahpatel -
-
રજવાડી ફાડા ખીચડી
#goldenapron3#ખીચડીરસોઈ નો રાજા એટલે ખીચડી. બનવા માં સહેલી અને પચવામાં હલકી.. સજા માંદા સૌ ને ખીચડી ભાવે. પણ આજે તેને થોડું વધારે રોયલ બનાવવા મેં રજવાડી ખીચડી બનાવી છે. Daxita Shah -
-
-
પૌષ્ટિક ફાડા ખીચડી (Paushtik Fada Khichdi Recipe In Gujarati)
#LCM2#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ફાડા ખીચડી (Fada Khichdi Recipe In Gujarati)
#LCM2#CWM1 #Hathimasala#MBR5#week5#cookpadgujarati#cookpadindia#cookpad આપણે સામાન્ય રીતે ખીચડી ચોખા અને દાળ માંથી બનાવતા હોઈએ છીએ પરંતુ ઘઉંના ફાડા અને જુદી જુદી દાળ ના ઉપયોગ કરીને બનાવેલી ફાડા ખીચડી પણ એટલી જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. આ ખીચડીમાં અલગ અલગ જાતના શાકભાજી ઉમેરીને તેનો સ્વાદ ઓર વધારી શકાય છે. તેમાં પણ શિયાળામાં આવતા લીલા શાકભાજી જેવા કે લીલી ડુંગળી, લીલું લસણ વગેરે ઉમેરવાથી તો આ ખીચડી ખાવાની ખૂબ મજા આવે છે. Asmita Rupani -
-
-
ફાડા ખીચડી (Fada Khichdi Recipe in Gujarati)
#GA4#week 7#khichdi#post7આપણા ગુજરાતી ઓને ભાવે એવી વઘારેલી ખીચડી ,મે અહી ઘંઉ ના ફાડા ની ખીચડી. Velisha Dalwadi -
મિક્સ ફાડા ખીચડી
#મધરમારી મમ્મી ઘંટી માં સ્પેશિયલ આ મિક્સ ફાડા બનાવતી. એમાં કોઈ પણ પ્રકાર ના સૂકા મસાલા નહિ નાખતી. ફક્ત આખા મસાલા નો વઘાર અને હળદર મીઠું. પણ ટેસ્ટી બહુ લાગતી. એ સાથે મમ્મી શાક ભાજી તવી પર શેકી ને આપતી. તો ક્યારેક કઢી કે છાસ સાથે. પચવામાં એકદમ લાઈટ અને સુપર હેલ્ધી. હજી પણ હું આવા ફાડા દળી ને રાખું છું. ક્યારેક સાત્વિક ખાવું હોય ત્યારે આ જ બનાવું. Disha Prashant Chavda -
વેજીટેબલ ફાડા ખીચડી (Vegetable Fada Khichdi Recipe In Gujarati)
#LCM2#MBR5ખીચડી એક ખુબ જ પોષટીક આહાર છે અલગઅલગ પ્રકારે બનતી હોય છે.ફાડા ખીચડી મે પ્રથમ વખત જ બનાવી.આ ખીચડી મે સરોજબેન શાહ ની રેસિપી ફોલો કરી બનાવી ખુબ જ સ્વાદિષ્ટ બની છે. Bhavini Kotak -
પાલક મગની દાળ અને ફાડા ખીચડી (Palak Moong Dal Fada Khichdi Recipe In Gujarati)
#WKRઆ ખિચડી બહુ જ healthy છે..નાના મોટા સૌ માટે પૌષ્ટિક અને ઓછા મસાલા વાળીઆયર્ન અને ફાઇબર થી ભરપુર આવી ખીચડી Week માં બે વાર તો ખાવી જ જોઈએ..બીમાર અને અશક્ત વ્યક્તિ કે બાળક માટે બહુ જ ગુણકારી.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12656679
ટિપ્પણીઓ