ઉનાળા ના તુવેર ટોઠા (Summer Tuver Totha Recipe In Gujarati)

Ami Sheth Patel
Ami Sheth Patel @AmiShethPatel

તુવેર ટોઠા તોહ બધા ને ત્યાં બનતાજ હોઈ ઠંડી મા,પણ મારા ઘરે બારે મહિના બને છે. As per season Spices change

ઉનાળા ના તુવેર ટોઠા (Summer Tuver Totha Recipe In Gujarati)

તુવેર ટોઠા તોહ બધા ને ત્યાં બનતાજ હોઈ ઠંડી મા,પણ મારા ઘરે બારે મહિના બને છે. As per season Spices change

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 કપસુખી તુવેર બાફેલી
  2. 3 નંગ ટામેટા ક્રશ
  3. 3 નંગઓનિયન ક્રશ
  4. 2 tbspલસણ ક્રશ
  5. 1 ઇંચઆદુ ક્રશ
  6. 2 tspલાલ મુરચું
  7. 2 tspધાણાજીરું
  8. 2 tbspટોઠા મસાલા કા રજવાડી ગ્રામ મસાલા
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 1/2 કપકોથમીર સમારેલી
  11. 3 tbspતેલ
  12. 1 tspહિંગ
  13. 1 tspજીરુ
  14. 1લવિંગ, તેજપતા, તજ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કઢાઈ મા તેલ મૂકી લવિંગ, તેજપતા, તજ, જીરુ, હિંગ નો વઘાર કરવો
    લસણ, આદુ અને ઓનિયન સાતરવી

  2. 2

    તેલ છૂટું પડે એટલે ટામેટા પેસ્ટ ઉમેરી તેલ છૂટું પડે એટલે બધા મસાલા નાખી મિક્સ કરો પછી બોઈલ તુવેર ઉમેરો જરૂર મુજબ પાણી ઉમેરો અને રસો કરવો, કોથમીર ઉમેરી
    ગરમ સર્વ કરો ડુંગળી, બ્રેડ, સેવ સાથે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Sheth Patel
Ami Sheth Patel @AmiShethPatel
પર

Similar Recipes