રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામભીંડો
  2. ૩ ચમચીતેલ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1/2 ચમચી હળદર
  5. ચમચીલાલ મરચું
  6. 1 ચમચીધાણાજીરૂ
  7. 2 ચમચીલસણની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ભીંડાને ધોઈ સાફ કરી કાપી લેવા

  2. 2

    કડાઈમાં તેલ લઇ તેમાં લસણનો વઘાર કરી ભીંડા વઘારવા

  3. 3

    બરાબર ચઢે ત્યાં સુધી સાંતળવું

  4. 4

    બરાબર ચડી જાય એટલે બધા મસાલા ઉમેરવા

  5. 5

    બરાબર મિક્સ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Kanan Solanki
Kanan Solanki @kanan_21
પર

Similar Recipes