શેતુર ની સ્મુધી (Shetur Smoothie Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
શેતુર ની સ્મુધી (Shetur Smoothie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મીક્ષી જાર મા કેળા ને છાલ કાઢી ટુકડા કરી ક્રશ કરી લો તેમા ખાંડ દહીં ક્રશ શેતુર અને બરફ ઉમેરો ક્રશ કરી લો ગ્લાસ મા સર્વ કરો તૈયાર છે ટેસ્ટી શેતુર ની સ્મુધી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બનાના સ્ટ્રોબેરી સ્મુધી (Banana Strawberry Smoothie Recipe In Gujarati)
#SSR#cookpadindia#cookpadgujaratiબનાના સ્ટ્રોબેરી સ્મુધી Ketki Dave -
-
-
-
પપૈયા અને કેળા ની સ્મુધી (Papaya Banana Smoothie Recipe In Gujarati)
પપૈયું ખાવું હેલ્થ માટે ખૂબ જ સારું છે પણ છોકરાઓ જલ્દી થી નથી ખાતા હોતા તો મેં આજે એમાં પણ વેરિએશન કર્યું છે.અને smoothie બનાવી છે. Sonal Modha -
કેળા ની સ્મુધી (Banana smoothie recipe in gujarati)
બહુજ સરસ સવાર ના નાસ્તા માટે છે બાળકોને આપવા. અને ડાઈટ માટે પાન સારું છે. તમે ચા ની બદલે હેલ્થી ડ્રીંક લઇ શકો છો.#માઇઇબુક#પોસ્ટ35 Naiya A -
-
-
ઓટ્સ પપૈયા સ્મુધી (Oats Papaya Smoothie Recipe In Gujarati)
#GA4#Week23 જો તમે હેલ્ધી ડ્રિંક રેસીપી શોધી રહ્યા છો જે તમે તમારા નાસ્તામાં રાખી શકો છો તો પછી આ સ્મૂધિ તમારા માટે યોગ્ય છે! પપૈયા, ઓટ્સ, કેળા અને ખજૂરનો ઉપયોગ કરીને તૈયાર; આ સ્મૂધ રેસીપી 15 મિનિટની નીચે બનાવી શકાય છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ છે. આ મીઠી સ્વાદવાળી સ્મૂધી પોષણથી ભરેલું છે અને જેઓ બેચલર છે કે જેમની પાસે ખોરાક તૈયાર કરવા માટે વધુ સમય નથી તે માટે આદર્શ વિકલ્પ છે. તે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને ઉનાળા દરમિયાન તે સારી પસંદગી છે, કેમ કે ઘણા લોકો હળવો અને પ્રવાહી ખોરાક પસંદ કરે છે. Daxa Parmar -
-
બનાના એપલ પપૈયા સ્મુધી (Banana Apple Papaya Smoothie Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને જમ્યા પછી રાત્રે મીલ્ક શેક, આઈસ્ક્રીમ કે સ્મુધી પીવાની ટેવ છે. તો આજે મેં સ્મુધી બનાવી. દરરોજ કાંઈ ને કાંઈ વેરિએશન કરતી હોઉં છું.નાના બાળકો બધા ફ્રુટ નથી ખાતા હોતા તો એમને આ રીતે સ્મુધી બનાવી ને પીવડાવી શકાય. બનાના 🍌 એપલ 🍎 એન્ડ પપૈયા સ્મુધી Sonal Modha -
બનાનાની સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)
આપણે કેળા અને દૂધ સાથે લઈએ છીએ અથવા તો કેળા ખાઈ ને પછી દૂધ પીએ છીએ આમાં થોડો ચેન્જ થાય એટલે આજે મેં બનાના ની સ્મૂધી બનાવી છે. #GA4 #Week2 avani dave -
-
બનાના સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)
બનાના નાના મોટા બધા માટે બહું ઉપયોગી છે. બનાના મા કેલશ્યમ બહુ હોય છે. બનાના ખાવાથી નાના મોટા બધા ને કેલશ્યમ મલી રહે છે. કેલશ્યમ હાડકા માટે બહુ જ જરુરી છે. #GA4#Week2 RITA -
બનાના સ્મૂધી વિથ બ્લુબેરી (Banana Smoothie With Blueberry Recipe In Gujarati)
#GA4 #Week2 Sangeeta Ruparel -
-
સાકર ટેટી ની સ્મુધી (Musk Melon Smoothie Recipe In Gujarati)
#SMઅત્યારે ઉનાળો ચાલતો હોય છે ત્યારે સાકરટેટી બહુ સરસ મળે છે અને ગરમીની સીઝન માટે બેસ્ટ Fruit છે તેમાંથી સરસ મજાની સ્મૂધી સરસ બને છે તો તમે પણ બનાવશે Kalpana Mavani -
દાડમની સ્મુધી
માય રેસીપી ઈબુક 📒📕📗#RB13વીક 13સુપર રેસીપીસ ઓફ July 🤩🙌💪#JSRમોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસીપી 🌽🍇🫐🍒🍐🥔#MVF Juliben Dave -
-
-
બનાના પેર સ્મુધી (Banana Pear Smoothie Recipe In Gujarati)
#SSR #30mins #૩૦મિનિટ રેસીપીKusum Parmar
More Recipes
- ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ કેરી અથાણું (Instant Mango Pickle Recipe in Gujarati)
- એવાકાડો અને બનાના થીક શેક (Avocado Banana Thick Shake Recipe In Gujarati)
- કેરીનો રસ (Mango Ras Recipe In Gujarati)
- કાચી કેરી અને ડુંગળી નું કચુંબર (Raw Mango Dungri Kachumber Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16095737
ટિપ્પણીઓ