ઢોસા (Dosa Recipe In Gujarati)

Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973

#ST

શેર કરો

ઘટકો

20 મિનિટ
3 લોકો માટે
  1. 2 વાટકીબોઈલ રાઈસ
  2. 1 વાટકીનોર્મલ રાઈસ
  3. 1 વાટકીઅડદ દાળ
  4. ચપટીતુવેર ની દાળ
  5. ચપટીમેથી નાં દાણા
  6. જરૂર પ્રમાણે તેલ અને પાણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    પેલા એક તપેલી માં બધાજ દાળ ચોખા લઈ લો.અને ત્રણ થી ચાર વાર ધોઇ નાખો.

  2. 2

    હવે તેમાં પાણી ઉમેરીને આખી રાત પલાળી દો.

  3. 3

    હવે સવારે તેને મિક્સર માં એકદમ લીશુ પીસી નાખો.

  4. 4

    વધારાનું પાણી કાઢીને પીસવું.પછી તેને 5 થી 6 કલાક માટે રેવા દો.

  5. 5

    હવે એક નોનસ્ટિક કે લોખંડ ની લોઢી ને ગરમ કરવા મુકો.

  6. 6

    પછી એના ઉપર તેલ લગાડી ને લુછી નાખો. પછી તેના ઉપર ચમચા થી સરસ રીતે પાતળું લેયર થાય તે રીતે પાથરો.

  7. 7

    હવે બે મિનિટ પછી તેલ લગાડીને થવા દો અને કલર બદલાઈ એટલે લઈ લો.સરસ ક્રિસ્પી ઢોસા ઉતારશે.

  8. 8

    બીજો ઢોસો પાથરતી વખતે પાણી નો છંટકાવ કરીને પાથરવો. લો બહાર જેવા જ ઢોસા ઉતરશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973
પર

Similar Recipes