જામફળ નું શાક (Jamfal Shak Recipe In Gujarati)

Veena Mehta
Veena Mehta @Veena_28

જામફળ નું શાક (Jamfal Shak Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 થી 3 નંગ લાલ જામફળ
  2. 1 ચમચીતેલ
  3. 1 ચમચીજીરૂ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1/2 ચમચી હળદર
  6. 1/2 ચમચી લાલ મરચું
  7. 1/2 ચમચી ધાણાજીરૂ
  8. ચમચીલીંબુનો રસ
  9. 1 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    જામફળ ને ધોઈ સાફ કરી તેના કટકા કરી લેવા

  2. 2

    પેનમાં તેલ ગરમ કરી જીરાનો વઘાર કરી જામફળ ઉમેરવા

  3. 3

    સ્વાદ અનુસાર મીઠું અને બધા મસાલા ઉમેરવા લીંબુનો રસ અને ખાંડ ઉમેરી મિક્સ કરવું

  4. 4

    જામફળ ગળી જાય ત્યાં સુધી ચડવા દેવું

  5. 5

    તૈયાર છે સ્વાદિષ્ટ ખાટું મીઠું જામફળનું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Veena Mehta
Veena Mehta @Veena_28
પર

ટિપ્પણીઓ

Similar Recipes