જામફળ નું શાક (Jamfal Shak Recipe In Gujarati)

Marthak Jolly @123jolly
રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં તેલ મૂકી રાઈ જીરું ઉમેરવુ હિંગ ઉમેરવી જામફળ ઉમેરવા
- 2
તેમાં મીઠું ને ખાંડ બીજા મસાલા ઉમેરી દેવા ને મિક્સ કરવું (ખાંડ ના બદલે ગોળ ઉમેરાય)
- 3
ને સહેજ ગળી જાય એટલે શાક તૈયાર ને પછી સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
જામફળ નું શાક (Jamfal Shak Recipe In Gujarati)
જામફળ શિયાળાનું ફળ છે.તેમા એ અને ઈ વિટામિન ભરપૂર માત્રામાં હોય છે..જે સ્કિનને અને વાળ માટે ખૂબ જ સારું છે.. હ્દય માટે ગુણકારી છે..શરદી ઉધરસ મટાડે છે.. એટલે શિયાળામાં તેનું ભરપુર સેવન કરવું જોઈએ.. થોડા જામફળ પાકી જાય તો.. એનું શાક પણ ખૂબ જ સરસ લાગે છે...બાજરી ના રોટલા અને જામફળ નું રસાદાર શાક ખૂબ જ સરસ લાગે છે.. Sunita Vaghela -
-
-
-
-
લીલા ચણા ને બટેકા નું શાક (Green Chana Bataka Shak Recipe In Gujarati)
#BWશિયાળો જવા આવીયો ચણા લઈ આવેલા લીલા પાકા નીકળીયા તેનું શાક બનાવી દીઘું Marthak Jolly -
લાલ જામફળ નો સ્કવૉશ (Red Jamfal Squash Recipe In Gujarati)
"જામફળ"એ શિયાળામાં આવતું અમૃત ફળ છે.વિટામિન C થી ભરપૂર એવા આ ફળના અનેક લાભ છે. જામફળને એક શક્તિ વર્ધક ફળ પણ માનવામાં આવે છે.જામફળનો જ્યુસ બનાવવો ખૂબ જ સહેલો છે.આ જ્યુસને ફ્રીજમાં 1 વષૅ સુધીસાચવી શકાય છે. ગમે તે સિઝનમાં આ જ્યુસ પીવાની મજા આવે છે.#MBR7 Vibha Mahendra Champaneri -
-
-
-
-
-
લીલી ડુંગળી ને ટામેટા નું શાક (Lili Dungri Tomato Shak Recipe In Gujarati)
#MBR4#week4 Marthak Jolly
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16686130
ટિપ્પણીઓ (2)