ઇન્સ્ટન્ટ ક્રિસ્પી ઢોંસા પ્રીમિક્સ (Instant Crispy Dosa Premix Recipe In Gujarati)

Ami Sheth Patel
Ami Sheth Patel @AmiShethPatel

#ST
ક્રિસ્પી ઢોંસા બધા ને ભાવે હું એના પ્રીમિક્સ ની રેસિપી મેં બતાવી છે જે ઇન્સ્ટન્ટ છે

ઇન્સ્ટન્ટ ક્રિસ્પી ઢોંસા પ્રીમિક્સ (Instant Crispy Dosa Premix Recipe In Gujarati)

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ST
ક્રિસ્પી ઢોંસા બધા ને ભાવે હું એના પ્રીમિક્સ ની રેસિપી મેં બતાવી છે જે ઇન્સ્ટન્ટ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપસફેદ અરદ દાળ
  2. 1 કપરવો
  3. 1/2 કપમેંદો
  4. ઢોંસા બનાવા
  5. 1 કપઢોંસા પ્રીમિક્સ
  6. 1-1/2 કપ પાણી
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 1 tspખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા મિક્સર ગ્રીન્ડર જાર મા રવો, દાળ અને મેંદો ને ગ્રીન્ડ કરવું
    અને એરટાઈટ કન્ટેનર મા સ્ટોર કરવું

  2. 2

    ઢોંસા બનાવા
    મિક્સર જાર મા
    1 કપ ઢોંસા પ્રીમિક્સ ને 1.5 કપ પાણી, ખાંડ, મીઠું ઉમેરી 1મિનિટ મિક્સર કરવું ઢોંસા નું ખીરુ તયાર

  3. 3

    ઢોંસા ના ખીરા ને ઢોંસા તવા પર પાથરી તેલ સ્પ્રેડ કરી ક્રિસપ ઢોંસા ઉતારવો
    ગરમ સર્વ કરો ચટણી, સંભાર સાથે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Sheth Patel
Ami Sheth Patel @AmiShethPatel
પર

ટિપ્પણીઓ

Similar Recipes