ઇન્સ્ટન્ટ ઢોકળા (Instant Dhokla Recipe In Gujarati)

સવારે ગરમ નાસ્તો ઓછા ટાઈમે બનાવવા માં આ રેસિપી ખૂબ જ ઉપયોગી થશે.. બજાર માં તલોડ નુ પ્રીમિક્સ મળે છે જે મેં પેલી વાર ટ્રાય કરી બનાવ્યું છે
ઇન્સ્ટન્ટ ઢોકળા (Instant Dhokla Recipe In Gujarati)
સવારે ગરમ નાસ્તો ઓછા ટાઈમે બનાવવા માં આ રેસિપી ખૂબ જ ઉપયોગી થશે.. બજાર માં તલોડ નુ પ્રીમિક્સ મળે છે જે મેં પેલી વાર ટ્રાય કરી બનાવ્યું છે
રાંધવાની સૂચનાઓ
- 1
તલોડ ઢોકળા ના પ્રીમિક્સ માં જરૂર મુજબ પાણી ઉમેરી હલાવી 5 મિનિટ માટે રાખી મૂકો હવે એ પેકેટ ની અંદર જે નાનુ પેકેટ હશે એને પ્રીમિક્સ માં ઉમેરી અને ખૂબ હલાવી લેવું અને તેને ઢોકળીયા માં થાળી ની અંદર તેલ લગાવી 15 20 મિનિટ માટે ગરમ કરવા મૂકવું.. એકદમ સોફ્ટ અને ફૂલેલા ખમણ તૈયાર..
- 2
થાળી ઢોકળીયા માંથી બહાર કાઢી 5 મિનિટ પછી કાપા કરી લેવા અને ૧ ૨ ચમચી જેટલું પાણી ઢોકળા ઉપર રેડી દેવું
- 3
હવે વઘાર માટે વઘારીયા માં તેલ ગરમ કરવા મૂકી તેમાં રાઈ તલ લીમડા ના પાન મરચા બધું જ ઉમેરી અને એક નાનો કપ પાણી ઉમેરવું.. હવે તેમાં ખાંડ ઉમેરવી અને ઉભરો આવે એટલે વઘાર ને ઢોકળા ની ઉપર થોડું થોડું બધે જ સ્પ્રેડ કરી દેવું અને ઉપર થી કોથમીર ઉમેરવી... ખૂબ જ ટેસ્ટી ઢોકળા તૈયાર
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ રવા ઢોકળા(Instant Rava Dhokla Recipe In Gujarati)
તે એક સ્વાદિષ્ટ નરમ અને સ્પોંજી ઢોકળા છે જે રવા (સૂજી, સોજી) માંથી તૈયાર કરવા માં આવે છે. નાસ્તાની જેમ સામાન્ય રીતે કોથમીર ની ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પીરસવામા આવે છે . તેને ઘરે બનાવવાની બે રીત છે, પરંપરાગત આથોની પદ્ધતિનો ઉપયોગ કરીને અથવા ઈનોનો ઉપયોગ કરીને. આ રેસીપી બીજા અભિગમને અનુસરે છે.ઉપરાંત, સોજી સાથે નરમ અને સ્પોંજી ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવી એ એક કળા છે અને ઘણા નવા નિશાળીયા તેને યોગ્ય કરવામાં નિષ્ફળ જાય છે. જો કે, આ રવા ઢોકળા રેસીપી થી તમે પણ સરસ ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકો છો Nidhi Sanghvi -
ઇન્સ્ટન્ટ ક્રિસ્પી ઢોંસા પ્રીમિક્સ (Instant Crispy Dosa Premix Recipe In Gujarati)
#STક્રિસ્પી ઢોંસા બધા ને ભાવે હું એના પ્રીમિક્સ ની રેસિપી મેં બતાવી છે જે ઇન્સ્ટન્ટ છે Ami Sheth Patel -
ઇન્સ્ટન્ટ સંભાર પ્રીમિક્સ
#RB17#Week-17આ સંભાર પ્રીમિક્સ માં 1 કપ પ્રીમિક્સ માં 3 કપ ગરમ પાણી રેડી 5-7 મિનિટ રાખી પછી વઘાર કરી ઉપયોગ માં લેવાય છે અને તેનો ટેસ્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સંભાર જેવો લાગે છે. Arpita Shah -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe in Gujarati)
#trend3#week3#post1#ખમણ_ઢોકળા ( khaman Dhokla Recipe in Gujarati ) ખમણ ઢોકળા એ આપણા ગુજરાતીઓ નું મોસ્ટ ફેવરીટ ફરસાણ છે. આ ખમણ ઢોકળા મે પહેલી વાર જ બનાવ્યા છે. પરંતુ પહેલી જ ટ્રાયલ માં આ ખમણ ઢોકળા એકદમ રૂ જેવા સોફ્ટ અને જાળીદાર બન્યા હતા. અત્યાર સુધી તો મે રેડીમેડ ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા નું પેકેટ થી જ ખમણ ઢોકળા બનાવ્યા હતા. પરંતુ ઘર માં જ બહાર મળે એવું જ ખીરું તૈયાર કરી ને મે આજે આ ખમણ ઢોકળા બનાવ્યા છે. મારી નાની દીકરી ને તો એટલા બધા આ ખમણ ઢોકળા ભાવ્યા કે એને કીધું મમ્મી તું આ ખમણ ઢોકળા રોજ જ નાસ્તા માં બનાવજે ને...એનું મન હજી આ ખમણ ઢોકળા થી ધરાયું જ નથી....😂🤗 Daxa Parmar -
ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા (Instant Khata Dhokla Recipe In Gujarati)
ખાટા ઢોકળા નુ ખીરુ બનાવતા ભુલી ગયા હોઈએ ને જો તરત જ ખાટા ઢોકળા બનાવવા હોય તો આ રીતે બનાવી શકાય. Hiral Pandya Shukla -
સેન્ડવીચ ઢોકળા (Sandwich dhokla recipe in gujarati)
#સુપરશેફ૨ #ફલોર્સ/લોટઢોકળા બધા ને ભાવે એવી વાનગી છે. એ વનપોટમીલ તરીકે પણ ખવાય છે. તેને બ્રેકફાસ્ટ અને ડીનર બંને માં લઈ શકાય છે. તેને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં એમાં ચટણી નું લેયર કરી સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે. Harita Mendha -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#trend3#cookpadindia#cookpadGujarati#ખમણ_ઢોકળાખમણ...ખમણ...આ નામ સાંભળવા મળે ને એટલે મોઢા માં પાણી આવી જાય.. ગમે એટલું ફુલ પેટ જમ્યું હોય ને.. તો પણ 2-3 ઢોકળા ખમણ ના તો ખવાય જ જાય ચાખવાના બહાને..😄😄 ગુજરાતી ઓ ને તો હાલતા ને ચાલતા ખમણ બનતા હોય છે.. સવારે નાસ્તા માં પણ ચાલી જાય ડીનર માં હોય તો પણ ચાલે ટૂંક માં ગમે ત્યારે ખમણ ઢોકળા હોવા જોઈએ બસ..આજે હું ખમણ તમારા જોડે શેર કરું છું જોડે જોડે 3 ચટણી પણ..1) ખજૂર-આંબલી ની ચટણી2) ગ્રીન ચટણી3) ટોમેટો ચટણી Henal Kothadiya _ #HENALs_Kitchen -
સંભાર પ્રીમીકસ અને ઇન્સ્ટન્ટ સંભાર (Sambhar Premix And Instant Sambhar Recipe In Gujarati)
#KS5#cookpadindia#mybestrecipeમિત્રો તમે ક્યાંક ફરવા ગયા હો અને આવી ને ફટાફટ સંભાર બનાવો હોય.. અથવા.. આપના બાળકો બહારગામ રહેતા હોય ત્યારે આ ટાઇપ ના પ્રીમિક્સ ખૂબ કામ લાગે છે. એટલે થયું ચાલો હું પણ બનાવી જોઉં.આજે સંભાર પ્રીમિક્સ અને એ જ પ્રીમિક્સ માંથી સંભાર બનાવ્યો છે .. તમને ખૂબ કામ લાગશે.😇👍 Noopur Alok Vaishnav -
ઇન્સ્ટન્ટ સોજી ઢોકળા (Instant Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadgujarati#DFT Sneha Patel -
ઇન્સ્ટન્ટ બેસન ઢોકળા (Instant Besan Dhokla Recipe In Gujarati)
આ ઢોકળા સરળતા થી અને થોડી વાર માં બની જાય છે.અને દાળ ચોખા પલાળવા કે દળવાની જરૂર નથી પડતી.જ્યારે મન થાય ત્યારે બનાવી ખાઈ શકાય છે.સ્વાદ માં પણ બહુ ટેસ્ટી લાગે છે. Varsha Dave -
બીટરૂટ રવા ઢોકળા (Beetroot Rava Dhokla Recipe In Gujarati)
@Noopur_221082આપની રેસીપી માંથી પ્રેરણા લઈને મેં પણ ટ્રાય કર્યા છે જે ખરેખર ખુબ જ સરસ બન્યા છે અને બાળકોને લંચબોક્સ માટે પણ ખૂબ જ પૌષ્ટિક નાસ્તો જાણવા મળ્યો Riddhi Dholakia -
-
ઇન્સ્ટન્ટ હાંડવો
#અમદાવાદ#આ ઇન્સ્ટન્ટ હાંડવો ઝડપ થી બની જાય છે અચાનક મેહમાન આવવાના હોય તો આ વ્યંજન બનાવી શકાય. પૌષ્ટિક પણ છે, અને સ્વાદિષ્ટ પણ છે. ટિફિન માં આપવા માટે સારો નાસ્તો છે. વધારે બનાવવા નો હોય તો પહેલા થી બનાવી ઓવન માં ગરમ કરી સર્વ કરી શકાય. Dipika Bhalla -
વાટી દાળ ના ઢોકળા vati daal dhokala recipe in gujarati)
#નોર્થ#દિલ્હી#પોસ્ટ૩૨દિલ્હી માં ખમણ ઢોકળા સવારે નાસ્તા માં ખવાય છે.ત્યાં લોકો નાસ્તા માં ઢોકળા, પોંવા, ફરસી પૂરી,ઉપમા તેવું ખાતા હોય છે. Hemali Devang -
સુજી ઢોકળા
ગરમ ગરમ નાસ્તો બનાવો હોય એટલે પહેલી ચોઈસ સુજી ની જ નીકળે અને સુજી માંથી બનતા ઢોકળા એ પેહલી પસંદ હોય. સન્ડે સવાર ના ભાગ માં આ નાસ્તો બનાવી ને સન્ડે સવાર એકદમ ટેસ્ટી અને હેલ્થી પણ બનાવી શકાય છે. સાદો સિમ્પલ આ નાસ્તો દરેક ના ઘર માં બનતો જ હોય છે. Bansi Thaker -
રાગી ના ઢોકળા
#નાસ્તોએકદમ હેલ્ધી ઢોકળા, રાગી બાળકો થી માંડી ને મોટા ઓ માટે ખૂબ જ ઉપયોગી છે..અને સવાર માં ગરમ ગરમ એના ઢોકળા મળી જાય, એ પણ એકદમ ટેસ્ટી,તો મજા પડી જાય.. Radhika Nirav Trivedi -
નાયલોન ખમણ ઢોકળા (Nylon Khaman Dhokla Recipe in Gujarati)
ચાલો આજે આપણે ઝટપટ બની જાય એવા માથા વગરના ખમણ ઢોકળા બનાવવા જઈએ. તો ચાલો મારા કિચન તરફ રેસીપી જોઇએ. Varsha Monani -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#DRC#farsan#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#RC2 સફેદ રેસિપી માટે આ ઢોકળા મે ચોખા, મગ દાળ, તુવર દાળ, ચણા ની દાળ ના લોટ માં થી બનાવ્યા છે. વચ્ચે કોથમીર ની ચટણી નો ઉપયોગ કર્યો છે. દહીં સાથે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Minaxi Rohit -
-
રાગીના ઢોકળા (Ragi Dhokla Recipe In Gujarati)
#DRC#Dhokla#Cookpadgujarati રાગી કે નાચલી (finger millet) એક પ્રકારનું હાઇ ડાયેટરી ફાઇબર ગ્રેઇન છે. તેનો સૌથી મોટો ફાયદાકારક ગુણ એ છે કે એ ગ્લુટેન ફ્રી છે. અને હાઇ ગ્લુટેનવાળો ખોરાક વજન અને બ્લડસુગર વધારે છે. તો બેસ્ટ ડાયટ ફૂડમાં જુવાર સાથે રાગીથી બનતો ખોરાક ગણી શકાય. ચોખા જનરલી ખાંડ લેવલ ને વજન વધારે છે. તો રોજિંદા આહારમાં ચોખા ઓછા કરી રાગીનો ઉપયોગ ડાયાબીટીક અને વધારે વજનવાળા લોકો માટે ખૂબ સારો છે. આ એકદમ હેલ્ધી રાગી ના ઢોકળા બાળકો થી માંડી ને મોટા ઓ માટે ખૂબ જ ઉપયોગી છે..અને સવાર માં ગરમ ગરમ આવા ઢોકળા મળી જાય, એ પણ એકદમ ટેસ્ટી, તો મજા પડી જાય.. Daxa Parmar -
-
દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9દાળ - ચોખા પલાળ્યા વગર જ એકદમ સોફ્ટ અને ફટાફટ બની જાય તેવા દૂધી ઢોકળા મેં આજે બનાવ્યા છે.લીલી ચટણી સાથે સર્વ કર્યા છે. Arpita Shah -
ઇન્સ્ટન્ટ ગુંદા નુ અથાણુ (Instant Gunda Athanu Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR ઇન્સ્ટન્ટ ગુંદા નુ અથાણુકાચી રાયતી ના અથાણા નો ફાયર વિના બનાવી શકાય છે. તો મેં આજે ઇન્સ્ટન્ટ ગુંદા નુ અથાણુ બનાવ્યું. Sonal Modha -
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2 Week 2 છપ્પન ભોગ ખુબજ ટેસ્ટી ઇન્સ્ટન્ટલી બની જતા રવાના ઢોકળા. સરળતાથી ઝટપટ બનતા જાળીદાર રવા ના ઢોકળા. ઓછા તેલ માં બનતા રૂ જેવા સ્પોંજી ઢોકળા. સવારના નાસ્તામાં, અથવા સાંજની ચ્હા સાથે કે અચાનક મહેમાન આવવાના હોય ત્યારે ઓછા સમયમાં બનતો નાસ્તો. Dipika Bhalla -
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9#cookpadGujarati ઢોકળા એ ગુજરાતી ઘર માં બહુ ખવાતું ફરસાણ છે. ઢોકળા ને તેલ અને મેથીયા મસાલા સાથે ખાવા ની ખૂબ જ મજા આવે છે. એકના એક સફેદ ઢોકળા ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ અલગ રેસિપી દૂધી ઢોકળા ટ્રાય કરી શકાય જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્થી પણ છે. Daxa Parmar -
-
ઇમ્યુનિટી બુસ્ટર પ્રી મીકસ (Immunity Booster Primix Recipe in Gujarati)
#Immunityઆયુર્વેદ ના પ્રમાણે હળદર નું પ્રીમિક્સ બનાવ્યું છે જે ઈમમુનિટી ને વધારે છે. પ્રીમિક્સ જે બસ મિક્સ કરવાનું પાણી અથવા દૂધ સાથે તયાર. Ami Sheth Patel -
ઇન્સ્ટન્ટ રવા ઈડલી (instant Rava Idali Recipe In Gujarati)
#સાઉથઆ ઈડલી જલ્દી થઇ જાય છે એટલે બનાવવા ની વાર નથી લાગતી અને ખાવા માં પણ ખૂબ સ્વાદિષ્ટ અને હેલદી છે. Bhavini Naik -
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9 ઢોકળા તો અલગ અલગ રીતે બનતા જ હોય છે રવાના, સોજી ના દાળ ચોખા પલાળી વાટી ને .આજે મેં સોજી અને રવા નો ઉપયોગ કર્યો અને એમાં દૂધી ને ક્રશ કરી ને મીક્સ કરી બહુજ સરસ ટેસ્ટ થયો. Alpa Pandya
More Recipes
ટિપ્પણીઓ