ભીંડા નુ શાક (Bhinda Shak Recipe In Gujarati)

Shah Prity Shah Prity @prity72cook_20902006
ભીંડા નુ શાક (Bhinda Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કડાઈમાં તેલ,હિગ ગરમ કરી ભીડો ઉમેરો. હવે મીઠું,હળદર ઉમેરી સોતે કરો.ચમચો હલાવવાનો નથી. પછી ધીમા તાપે ચડવા દો.ઉપર થાળી ઢાંકી તેમાં પાણી મૂકી દો.
- 2
સહેજ ચડે એટલે ઢાકણ ખોલી મસાલા, દહીં ઉમેરી ચમચા થી હલાવી લો.ચડે એટલે ઉતારી સર્વ કરો.તૈયાર છે ભીંડા નુ શાક...
Similar Recipes
-
-
કરકરીયા ભીંડા નુ શાક (Crispy Bhinda Shak Recipe In Gujarati)
#RF1ભીંડા નુ કરકરીયુ શાક મારી બેબી નુ ફેવરીટ છે.અઠવાડિયામાં 3 દિવસ કરી તો એને તો મજા જ આવી જાય..😋😋😋 Shah Prity Shah Prity -
-
-
-
-
-
-
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
ભીંડાનું શાક#EB Week 1ભીંડા ચીકાશ વાળા હોવાથી ઘણા લોકોને એનું શાક ભાવતું નથી. ભીંડાને જો સરસ ફ્રાય કરી ક્રિસ્પી શાક બનાવવામાં આવે તો બહુ સરસ લાગે છે. Jyoti Joshi -
-
-
-
-
-
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiMy ebookPost4 Bhumi Parikh -
-
-
આલુ ભીંડા શાક (Aloo Bhinda Shak Recipe In Gujarati)
#EB#week1ઘરમાં જ્યારે ચોઈસ આપવામાં આવે કે આજે કયું શાક ખાવું છે? તો ભીંડા ના શાક ને સૌથી વધારે વોટ મળે!!! એમાંય જ્યારે કુકપેડ તરફથી આટલી સરસ તક મળી છે ત્યારે હોંશે હોંશે ભીંડા ના શાક ની વેરાઈટી બનાવું છું.Thank you so much Cookpad. Neeru Thakkar -
-
દહીં ભીંડા નુ શાક(Dahi Bhinda Shak Recipe In Gujarati)
કાઠિયાવાડી નુ પ્રખ્યાત શાક છે . ગ્રેવી વાળુ હોવાથી મારા પરિવાર ને બહુજ ભવે છે . #EB Priti Pathak -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#AM3ભીંડા નું શાક બનાવવા માટે ભીંડા,કેપ્સીકમ ,ટામેટા અને ડુંગળી નો ઉપયોગ કરેલો છે. આ શાક દાળ-ભાત અથવા તો રોટલી કે પરાઠા સાથે સરસ લાગે છે. Priti Shah -
-
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#EB દહીંવાળું ભીંડા નું શાક ખાવાની બહુ જ મજા આવે છે Sonal chauhan -
મસાલેદાર ભીંડા નું શાક (Masaledar Bhinda Shak Recipe In Gujarati)
#RC4Theme: Green#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ભરેલા ભીંડા નું ભરેલું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#AM3ભીંડા નું ભરેલું શાક મારાં ઘર માં બધાં ને ખૂબ ભાવે છે.... Urvee Sodha -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16112217
ટિપ્પણીઓ (4)