સરગવા વાલી તુવેર ની દાળ (Saragava Vali Tuver Dal Recipe In Gujarati)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#cookpad Gujarati
#સગરવા ના ગુણકારી અને ઓષધીય વિશેષતા થી ભરપુર છે, સરગવા ના ફુલ,પાદંળા,સીગં બધા ગુણકારી છે માટે રુટીન મા દાળ ,શાક,કઢી ,સુપ મા ઉપયોગ કરવુ જોઈચે ..

સરગવા વાલી તુવેર ની દાળ (Saragava Vali Tuver Dal Recipe In Gujarati)

#cookpad Gujarati
#સગરવા ના ગુણકારી અને ઓષધીય વિશેષતા થી ભરપુર છે, સરગવા ના ફુલ,પાદંળા,સીગં બધા ગુણકારી છે માટે રુટીન મા દાળ ,શાક,કઢી ,સુપ મા ઉપયોગ કરવુ જોઈચે ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મીનીટ
2 વ્યકિત
  1. 1/2 વાટકીતુવેર ની દાળ
  2. 1સીગં ના 6,7 પીસ
  3. 1/4 ચમચીહળદર પાઉડર
  4. 1/2 ચમચીમરચુ પાઉડર
  5. 3કળી લસણ
  6. ચપટી જીરા વઘાર માટે
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. 2 ચમચીઘી વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    તુવેર ની દાળ ધોઈ,પાણી નાખી ને કુકર મા બાફવા મુકી દેવી 1વ્હીસલ થાય પછી ગૈસ સ્લો કરી ને 5મિનિટ કુક થવા દેવી. અને ગૈસ બંદ કરી દેવી કુકર ઠંડુ પડે દાળ વલોવી ને એકરસ કરી લેવી

  2. 2

    હવે તપેલી મા ઘી ગરમ કરી ને લસણ જીરા ના વઘાર કરી ને દાળ નાખી ને મીઠું,મરચુ હલ્દી,સરગવા ની સીગં નાખી ને ઉકળવા દેવી,એક ઉભરો આવે ફલેમ સ્લો મીડીયમ રાખી ને સીગં ને કુક થવા દેવી,15,17મીનીટ મા સીગં ચડી જાય છે બધા મસાલા સાથે દાળ મા સીગં ના ફ્લેવર આવી જાય છે સીગં કુક થઈ ને પોચી થઈ જાય છે.તૈયાર છે સરગવા ના ફ્રલેવર ની તુવેર દાળ દાળ પાતળી કે ઘટ્ટ જોઈયે એ પ્રમાણે પાણી ઉમેરવુ..તૈયાર છે સ્વાદિષ્ટ,પોષ્ટિક,અનેક ગુણો થી ભરપુર સરગવા ની દાળ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

Similar Recipes