બટાકા વટાણા ટામેટા ની રસાદાર શાક (Bataka Vatana Tomato Rasadar Shak Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
બટાકા વટાણા ટામેટા ની રસાદાર શાક (Bataka Vatana Tomato Rasadar Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા મા પાણી નાખી પલાળી દેવુ. બટાકા કાપી ને પાણી મા મુકી દેવુ,કુકર મા તેલ ગરમ કરી ને જીરા,હિંગ ના વઘાર કરવુ
- 2
જીરુ તતળે પછી બટાકા,વટાણા,ટામેટા કયૂબ મીઠું,મરચુ,ધણા પાઉડર,હળદરપાઉડર નાખી ને હલાવી ને 1/2 ગ્લાસ પાણી એડ કરી ને શાક ને ઉકળવા દેવુ એક ઉભરો આવે પછી ઢાંકણ બંધ કરી ને 2વ્હીસલ વગાળી ને ગેસ બંધ કરી દેવી
- 3
કુકર ઠંડુ થાય પછી ઢાંકણ ખોલી શાક બાઉલ મા કાઢી ને ધણાભાજી થી ગાર્નીશ કરી ને સર્વ કરવુ,
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા વટાણા નું શાક (Bataka Vatana Shak Recipe In Gujarati)
#cookpad Gujarati#cokpad india Saroj Shah -
સરગવા,વટાણા,બટાકા નુ શાક (Sargva Vatana Bataka Shak Recipe in Gujarati)
#cookpad Gujarati#cookpad india Saroj Shah -
મુળા ની ભાજી ના શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
#BR#cookpad Gujarati#cookpad india Saroj Shah -
ખીચડી શાક (Khichdi Shak Recipe In Gujarati)
#summer special dinner recipe#cookpad india#cookpad Gujaratiસમર મા સાંજ ની રસોઇ મા પચવા મા હલ્કી ને ફટાફટ બની જાય છે..એવી તુવેર દાળ ની ખિચડી અને શાક બનાવયુ છે .. Saroj Shah -
વડી બટાકા વટાણા નુ શાક (Vadi Bataka Vatana Shak Recipe In Gujarati)
#શાક રેસીપી#cookpad Gujarati Saroj Shah -
આલુ મટર સબ્જી (Aloo Matar Sabji Recipe In Gujarati)
ફટાફટ બની જતી ઢાબા સ્ટાઈલ આલુ મટર ની સબ્જી છે ,જે કુકર મા 15 મીનીટ મા બની જાય છે મે આલુ મટર સબ્જી ની સાથે ત્રિકોણ પરાઠા, ડુગંળી આથેલા મરચા લીલી હલ્દર સર્વ કરી છે.. Saroj Shah -
બટાકા -ટામેટા ની રસીલી શાક (Potato Tomato Shak Recipe in Gujarati)
ઢાબા પર કે રેલ્વે પ્લેટ પર બનતી રેગુલર શાક છે. ઓછા મસાલા ફિર ભી ગજબ ની ટેસ્ટી શાક શ્રમિકો અને યાત્રિયો ને ખાવા માટે આર્કષિત કરે છે . સાત્વિક,સ્વાદિષ્ટ, અને સોડમ વાલી કિફાયતી શાક એમની ભૂખ પણ સંતોષે છે. ત્રિકોળ આકાર ના પરાઠા અથવા ઘંઉ ના લોટ ની પૂરી થી મજા માળે છે,તો જોઈયે બટાકા ની રસીલી શાક બનાવાની રીત. Saroj Shah -
લીલા ધણા ટામેટા ની ચટણી (Lila Dhana Tomato Chutney Recipe In Gujarati)
#BR#cookpad Gujarati Saroj Shah -
વટાણા મખાણા નું શાક(Vatana Makhana Shak Recipe In Gujarati)
#AM3#Week3#Cookpad India Gujarati#શાકnaynashah
-
આલુ ગોબી મટર ની સબ્જી (Aloo Gobi Matar Sabji Recipe In Gujarati)
# સીજનલ સબ્જી#વિન્ટર સ્પેશીયલ ઠંડી ની મોસમ મા શાક તાજી ,સારી મળે છે ,લીલા વટાણા (મટર),ફલાવર(ફીલ ગોભી) સરસ મળી જાય છે મે તાજા વટાણા ,ફલાવર, બટાકા ની સબ્જી બનાવી છે Saroj Shah -
કાંદા બટાકા નુ શાક (Kanda Bataka Shak Recipe In Gujarati)
#AM3 #KS7 બટાકા,આલુ ,પોટેટો શાક -ભાજી(વેજીટેબલ) ના રાજા ગણાય છે. દરરોજ ની રસોઈ મા બટાકા ની પ્રધાનતા છે . અમુક શાક મા ઉમેરી ને બનાવે છે . કાન્દા (ડુંગળી ) ની સાથે રસોઈ મા બનતી સરલ અને કૉમન શાક છે જે લગભગ બધા ને ભાવતી હોય છે બનાવાની રીત બધા ની જુદી જુદી હોય છે Saroj Shah -
-
વેજી બેંગન ભરતાં (Veggie Baingan Bharta Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad indiaવિન્ટર સીજન મા લીલા શાકભાજી ખુબ સરસ મળે છે , જાત જાત ના શાકભાજી ની રેસીપી બનાવી ને શાકભાજી ઉપયોગ કરવુ જોઈયે ,જો ભટા બેંગન ટામેટા રોસ્ટ કરી ને લીલા લસણ મરચા કોથમીર નાખી ને બનાવીયે તો ખાવાની બહુ મજા આવે છે મે રોસ્ટેડ બેંગન સાથે વેજીટેબલ નાખી ને બેંગનભર્તા બનાયા છે. Saroj Shah -
અડદ ની વડી બટાકા નુ શાક (Urad Vadi Bataka Shak Recipe In Gujarati)
#MSઅડદ ની વડી ( સુકવની કરી છે) સાથે બટાકા ની રસેદાર ગ્રેવી વાલી શાક બનાવી છે Saroj Shah -
લીલી તુવેર દાણા ની દાળ(Green Tuver Dal Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india# Lili tuver ની dal Saroj Shah -
-
ગાજર બીટ ટામેટા ના સુપ (Gajar Betroot Tomato Soup Recipe In Gujarati)
#winter special#soup recipe,Healthy#cookpad Gujarati#cookpad indiaપોષ્ટિક તત્વો થી ભરપુર સુપ વિન્ટર ની મજા છે ,એપેટાઈજર ની સાથે ગરમાગગરમ સુપ પીવાની કઈ મજા અલગ છે. જયારે પ્રવાહી ખોરાક લેવાની હિમાયત હોય ત્યારે વિવિધ જાત ના સુપ શરીર મા શકિત અને ઉર્જા ના સંચાર કરે છે Saroj Shah -
-
મૂળા ની ભાજી નુ શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
#શાક રેસીપી#cookpad Gujarati#cookpad indiaઅત્યારે શાક માર્કેટ મા સરસ કુણા મોળા મુળા ની ભાજી ,મુળા મળે છે. મે ભાજી ને શાક બનાવી ને થોડા મુળા ને સલાડ તરીકે ઉપયોગ મા લીધા છે Saroj Shah -
વટાણા અને બટાકા નું લસણિયું શાક (Vatana Bataka Lasaniyu Shak Recipe In Gujarati)
#FFC4#food festival#cookpad Gujarati Jayshree Doshi -
કારેલા નુ શાક (Karela Shak Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india#shak recipe Saroj Shah -
વટાણા અને બીટ નું શાક (Vatana Beetroot Shak Recipe In Gujarati)
#વટાણા#cookpad#food festivalશિયાળાની ઋતુ મા વટાણા ખુબજ સરસ તાજાં લીલાં મળી રહે છે. મે અહી વટાણા ,બીટ,બટાકાનું શાક બનાવ્યું છે જે તમને પસંદ આવશે.જે લોકો ને હીમોગ્લોબીનની ઉણપ હોય તે પણ આ શાક ખાઇ સકે.છે. Valu Pani -
સરગવા બટાકા નુ શાક (Saragva Bataka Shak Recipe In Gujarati)
#SVC#summer vegitable recipe#cookpad Gujarati#cookpadindia Saroj Shah -
ડુંગળી બટાકા ની સબ્જી (Dungri Bataka Sabji Recipe In Gujarati)
#WLD#cookpad Gujarati#cookpadindia શિયાળા મા શાક ભાજી ખુબ સરસ આવે છે ,લીલા શાક ના ઉપયોગ સ્વાસ્થ માટે જરુરી છે , લીલી ડુંગળી પ્લુર નામ થી પણ જણીતી છે , લીલી ડુંગળી અને બટાકા ના શાક બનાવયા છે Saroj Shah -
તુવેર રીંગણ બટાકા નુ શાક (Tuver Ringan Bataka Shak Recipe In Gujarati)
# શાક રેસીપી#cokpad india#cookpadgujrati Saroj Shah -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
#cookped india#cookped gujarati Hinal Dattani -
લીલા ચણા નાં નિમોના (Lila Chana Nimona Recipe In Gujarati)
#JWC3 (લીલા ચણા -પોપટા ના નિમોના)#Week ૩#Nimona recipe#cookpap Gujarati#cookpad india Saroj Shah -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#MBR4#seasonal sabji#cookpad Gujarati#cookpad Indiaવિન્ટર ના શુરુવાત થઈ ગયી છે સાથે તાજી મટર અને મેથી ની સીજન આવી ગઈ છે તો મે મેથી મટર મલાઈ ને રીચ ,ક્રીમી ,ફ્લેવરફુલ, જયાકેદાર સબ્જી બનાવી છે જે મારી ફેમલી ની ફ્વેરીટ સબ્જી છે. Saroj Shah -
કોબીજ બટાકા તુવેર દાણા નું શાક (Kobij Bataka Tuver Dana Shak Recipe In Gujarati)
મારે ઘરે બનતી રેગુલર સબ્જી છે.કોબીજ,બટાકા ફ્રેશ લીધા છે અને ફ્રોજન તુવેર દાણા છે. Saroj Shah
More Recipes
- કોથમીર ની લીલી ચટણી (Kothmir Lili Chutney Recipe In Gujarati)
- ઘઉંની મસાલા પૂરી (Wheat Masala Poori Recipe In Gujarati)
- મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)
- લીલી ડુંગળી બટાકા અને રેડ કેપ્સિકમ સબ્જી (Lili Dungri Bataka Red Capsicum Sabji Recipe In Gujarati)
- બાજરીના રોટલા (Millet Flour Rotla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16657294
ટિપ્પણીઓ (3)