ક્રંચી સલાડ (Crunchy Salad Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

ડાયેટ માટે 1 બાઉલ કાફી છે. ટ્રાય કરજો.

ક્રંચી સલાડ (Crunchy Salad Recipe In Gujarati)

ડાયેટ માટે 1 બાઉલ કાફી છે. ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 2ટામેટાં
  2. 2ડુંગળી
  3. 1નાનું સિમલા મરચું
  4. 1કાકડી
  5. 3 ચમચીકાચી કેરી
  6. 1ગાજર
  7. 3 ચમચીકોથમીર
  8. 1/2 ચમચી લીંબુનો રસ
  9. સ્વાદ પ્રમાણેમીઠું 1/2 ચમચી મરચાં નો ભુકો
  10. 3 ચમચીતીખી બુદી
  11. 2 ચમચીચણાચોર ગરમ
  12. 3 ચમચીરતલામી સેવ

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બધાં જ શાક એકદમ ઝીણા સમારી લો. કોથમીર પણ સમારી લો.

  2. 2

    ત્યાર બાદ એક બાઉલ મા બધાં જ સમારેલા વેજી. લ ઈ લો. તેમા મીઠું મરચાં નો ભુકો બુદી ચનાચોર ગરમ સેવ બધું જ સરસ રીતે મિક્ષ કરી કોથમીર ને લીબું નો રસ નાખી હલાવી ને ક્રંચી સલાડ સર્વ કરો. આભાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes