રગડા પેટિસ (Ragda Pattice Recipe In Gujarati)

Shital Jataniya
Shital Jataniya @shital10

#SF

શેર કરો

ઘટકો

૧ કલાક
  1. 🌌 રગડો બનાવવા માટેની સામગ્રી
  2. ૨૫૦ ગ્રામ વટાણા
  3. ૧/૨ ચમચીહળદર
  4. ચુટકીમીઠા સોડા
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 🌌 મસાલા
  7. ૧ ચમચીમરચું પાઉડર
  8. ૧ ચમચીહળદર
  9. ૧ ચમચીધાણજીરૂ
  10. ૧ ચમચીગરમ મસાલો
  11. ૨ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  12. ૧ ચમચો તેલ
  13. સૂકું લાલ મરચું
  14. ચુટકીહિંગ
  15. મીઠું સ્વાદાનુસાર
  16. 🌌 પેટીસ બનાવવા માટેની સામગ્રી
  17. ૫૦૦ ગ્રામ બાફેલા બટાકા
  18. ૨_૩ ચામચી પલાળેલા પોહાં
  19. ૨ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  20. ૧ ચમચીજીરૂ પાઉડર
  21. મીઠું સ્વાદાનુસાર
  22. 🌌 રગડા મા માથે નાખવાની સામગ્રી
  23. વાટકો ખજુર આંબલી ની ચટણી
  24. ૧ વાટકીલસણ ની લાલ ચટણી
  25. ૧ વાટકીલીલી ચટણી
  26. ૧ વાટકીજીની સમારેલી ડુંગળી
  27. ૧ વાટકીમસાલા શીંગ
  28. ૧ વાટકીજીની સેવ
  29. ૧ વાટકીદાડમ ના દાણા
  30. ૧ વાટકીજીની સમારેલી કોથમીર
  31. 🌌 સેકવાં માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    પેલાં વટાણા ને હળદર મીઠું નાખી ને સોડા નાખી ધીમી ગતિએ ૩_૪ સિટી કરવી એટલે સરસ બફાઈ જાય.

  2. 2

    હવે આદુ મરચા ની પેસ્ટ રેડી કરી લેવી.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે હિંગ ને આદુ મરચા ની પેસ્ટ એડ કરી સેજ સસડે એટલે બાફેલાં વટાણા એડ કરવા.

  4. 4

    હવે બધા મસાલા કરી પાણી નાખી રગડા ને ઉકળવા દો.

  5. 5

    હવે પેટીસ બનાવવા માટે બટેકા મા આદું મરચાં ની પેસ્ટ પલાળેલા પોહા ને જીરૂ પાઉડર ને મીઠું નાખી મેસ કરી લેવુ.

  6. 6

    હવે હાથ માં તેલ લગાવી બધી પેટીસ રેડી કરી લેવી.

  7. 7

    હવે એક પાન મા મીડિયમ આંચ પર તેલ થી બધી પેટીસ સેકી લેવી.

  8. 8

    હવે આપને તેમા માથે નાખવાની સામગ્રી રેડી કરી લેશું.
    ને પછી તેને એક પ્લેટ માં કાઢી રગડો નાખી તેમા પેટિસ રાખી માથે બધી ચટણી સેવ મસાલા શીંગ ને દાડમ ના દાણા ને ધાણા ભાજી છાટી ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

Similar Recipes