કેરી નો બાફલો (Keri Baflo Recipe In Gujarati)

Devisha Harsh Bhatt
Devisha Harsh Bhatt @Devisha
Ahmedabad, india

#SF

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
3 સર્વિંગ્સ
  1. 1મોટી કાચી કેરી
  2. જરૂર મુજબ પાણી
  3. 1 1/2 ચમચીવાટેલુ જીરૂ પાઉડર
  4. 1 ચમચીચાટ મસાલો
  5. જરૂર મુજબ મીઠું
  6. જરુર મુજબ ગોળ
  7. 1/4 ચમચીલાલ મરચુ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    કેરી ને છોલી મોટો ટુકડા કરી જરૂર મુજબ પાણી ઉમેરી બાફી લો.

  2. 2

    બફાઈ જાય એટલે ગ્રાઇન્ડર થી ગ્રાઇન્ડ કરી તેમા જરૂર મુજબ પાણી, જીરૂ પાઉડર,ચાટ મસાલો,મીઠું,ગોળ અને લાલ મરચુ ઉમેરી હલાવી લો.

  3. 3

    ઠંડુ થાય એટલે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devisha Harsh Bhatt
પર
Ahmedabad, india

Similar Recipes