દાલમૂઠ (Dal Moth Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#SF
#cookpadindia
#cookpadgujarati
દાલમૂઠ

શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ આખા મસૂર
  2. ૨૫૦ ગ્રામ ઝીણી સેવ
  3. ૧/૨ કપ ફાડા કાજુ
  4. ૧/૨ કપ મગજતરીના બી
  5. ૧ ટીસ્પૂનસંચળ
  6. ૧/૨ ટીસ્પૂન મરી
  7. ૧/૨ ટીસ્પૂન આમચૂર પાઉડર
  8. મીઠું સ્વાદમુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મસૂરને 7 કલાક પલાળી રાખો. પછી એને ચારણીમાં નીતારી.... કપડા પર પહોળા કરો.... કોરા પડે એટલે ગરમ તેલમાં સરસ તળી લો

  2. 2

    હવે કાજુ અને મગજતરી ના બી વારાફરતી તળી લો.... & તળેલા મસુર માં નાંખો.... ઝીણી નાયલોન સેવ નાંખો..... તો તૈયાર છે સ્વાદિષ્ટ દાલ મુઠ

  3. 3

    હવે બધા મસાલા.... મીઠું... સંચળ... મરી પાઉડર & આમચૂર પાઉડર મીક્ષ કરો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes