સાદા ઢોસા (Simple Dosa Recipe In Gujarati)

Priti Soni @pritisoni
સાદા ઢોસા (Simple Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ અને ચોખાને મિક્સ કરી અને પાણી થી ત્રણ ચાર વાર ધોઈ લો
- 2
પછી તેમાં મેથી દાણા નાખી દો અને તેમાં પાણી નાંખી પાંચથી છ કલાક માટે રહેવા દો
- 3
હવે વધારાનું પાણી કાઢી નાખો અને પૌવા પણ પલાળી અને દાળ અને ચોખા સાથે મિક્સરમાં ક્રશ કરી લો
- 4
હવે બેટર ને ઢાંકી છથી સાત કલાક રહેવા દો અને આથો આવવા દો
- 5
આથો આવી જાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો અને તેને બરાબર મિક્ષ કરી લો
- 6
હવે એક તપેલીમાં આથો લઈ અને તેમાં જરૂર મુજબ પાણી નાંખી બરાબર મિક્સ કરી અને તવા પર ઢોસા ઉતારી લો
- 7
ઢોસા ને ગરમ સાંભાર અને ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
# cookpadindia# cookpadgujrati# home madePriti Soni
-
-
-
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
#cookpadindia# cookpadgujrati# home made#Gujarati food Shilpa khatri -
-
-
-
ખાટી મીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#home made Shilpa khatri -
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#cookpadgujrati.#cookpadindia.# home made. Shilpa khatri -
-
-
-
ઇન્સ્ટન્ટ ઢોસા પ્રીમિક્સ (instant Dhosa Pre Mix Recipe In Gujarati)
#સાઉથ#my post 30જનરલી આપણે બધા દાળ પલાળી ક્રશ કરી આથો લાવી અને ઢોસા બનાવતા હોઈએ છીએ આ જે તમને instant premix બનાવેલ છે.આ પ્રીમિક્સ ને તમે બે થી ત્રણ મહિના માટે સાચવી શકો અને ફીઝ માં 6 મહિના સુધી રહે છે...તો આજે બનાવો આ પ્રીમિક્સ અને ગમે તે સમયે ઢોસા નો આનંદ માણો. Hetal Chirag Buch -
ઢોસા (dosa recipe in gujarati)
#સુપરશેફ4ઢાેંસા બનાવતી વખતે હંમેશા સવાલ હોય .. crispy થશે કે નહી.. તો આ પ્રમાણે બનાવશાો તો crispy થશે જ Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
ઢોસા બોન્ડા (dosa bonda recipe in gujarati)
ઢોસા બોન્ડા સાઉથમાં બ્રેકફાસ્ટમાં ખાવામાં આવે છે. ઢોસા બોન્ડા નો ટેસ્ટ ઢોસા જેવો લાગે છે. ટેસ્ટમાં ખુબ જ સરસ અને ગુજરાતી બટાકા વડા ને ટક્કર આપી એવી રેસિપી છે. અમારા ઘરમાં તો બધાને બહુ જ ગમી તો ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરજો Nirali Dudhat -
-
-
-
-
ઢોસા (Dosa Recipe In Gujarati)
રેસીપી ઘરના બધાજ ને પૂરતું પોષણ મળી રહે એ માટે બનાવી છે.પ્રોટિન રીચ ઢોસા dr.Khushali Karia -
મિક્સ દાળ ઢોસા વિથ ટોમેટો ચટણી (Mix Dal Dosa Tomato Chutney Recipe In Gujarati)
આજે મે મિક્સ દાળ ઢોસા બનાવ્યા છે આ ઢોસા માં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે#cookpadindia#cookpadgujrati#dal recipe Amita Soni -
-
-
ચીકુ કેળા જ્યુસ (Chickoo Kela Juice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#home madePriti Soni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16130443
ટિપ્પણીઓ (4)