સાદા ઢોસા (Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને અડદની દાળ ને 8- 10 કલાક પલાળી દો. ત્યાર બાદ મિક્ષર મા પીસી લો.
- 2
તેને 8-10 કલાક માટે ઢાંકી ને રાખી દો. ત્યાર બાદ તે ખીરા મા સ્વાદ અનુસાર મીઠું અને હિઞ પાઉડર નાખો.
- 3
તે પછી નોન સ્ટિક મા તેલ ચોપડી અને એક ચમચો ખીરુ લો. અને નોન સ્ટિક મા પાથરો.
- 4
ઢોસા નાખેલ તે એની મેળે ઉકળી જશે. અને ત્યારબાદ સવિગ ડિસ મા લો ઇ સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઢોસા(Dosa recipe in Gujarati)
#GA4#WEEK3ઢોસા અમારા પરિવારના દરેક સભ્ય ને ખુબજ ભાવે છે, અને લગભગ દરેક વ્યક્તિ ને ભાવે તેવી આઇટમ છે .4 Bharati Lakhataria -
-
-
-
-
-
-
પ્લેન ક્રિસ્પી ઢોસા (Plain Crispy Dosa Recipe In Gujarati)
#GA4#Week3#post 3.# ઢોસા.રેસીપી નંબર 78. Jyoti Shah -
-
ઢોસા વડા (Dosa Vada recipe in Gujarati)
#GA4#week3વડીલો ને ધ્યાન માં રાખી ઢોસા વડા બનાવ્યા છે જલ્દી બની જાય છે HEMA OZA -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13748372
ટિપ્પણીઓ