સુકી કાળી દ્રાક્ષ અને વરીયાળી નુ શરબત (Suki Kali Draksh Variyali Sharbat Recipe In Gujarati)

Devisha Harsh Bhatt
Devisha Harsh Bhatt @Devisha
Ahmedabad, india

#SM

સુકી કાળી દ્રાક્ષ અને વરીયાળી નુ શરબત (Suki Kali Draksh Variyali Sharbat Recipe In Gujarati)

#SM

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
2 સર્વિંગ્સ
  1. 10-12 નંગસુકી કાળી દ્રાક્ષ
  2. 1 મોટી ચમચીવરીયાળી
  3. 1 મોટી ચમચીસાકર
  4. 1 કપપાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સુકી કાળી દ્રાક્ષ,વરીયાળી,અને સાકર મા પાણી ઉમેરી આખી રાત રહેવા દો.

  2. 2

    સવારે બધુ હાથ થી મસળી ગાળી લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Devisha Harsh Bhatt
પર
Ahmedabad, india

Top Search in

ટિપ્પણીઓ

Similar Recipes